Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 13
________________ પૃથ્વીનું શું નામ છે ? અને તેનું ગોત્ર કયું છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જેના હે ગૌતમ! પાંચમી પૃથ્વીનું નામ રિધ્ધા છે અને તેનું ગોત્ર ધૂમપ્રભા ” છે. કેમકે ધૂમાડાની પ્રભા જેવી પ્રભાનું અધિકપણું તેમાં રહે છે “જીનું મંતે ! પુત્રવી” હે ભગવદ્ છઠી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો ” હે ગૌતમ ! છઠી પૃથ્વીનું નામ મઘા છે. અને તેનું ગોત્ર “તમઃ પ્રભા છે. કેમકે તેમાં અંધકારની પ્રજાનું વિશેષ પણું રહે છે. સત્તથી અંતે ! પુત્રવી” “હે ભગવન્સાતમી પૃથ્વીનું શું નામ છે? અને તેનું નેત્ર શું છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમા!' હે ગૌતમ સાતમી પૃથ્વીનું નામ “માઘવતી ! એ પ્રમાણે છે. અને તેનું ગોત્ર તમસ્તમ પ્રભા એ પ્રમાણેનું છે. કેમકે તેમાં ગાઢ અંધારાની વિશેષતા રહેલી છે. જેમ કહ્યું છે કે “ધબ્બા વંલા રેઢા” ઈત્યાદિ આ ગાથાનું તાત્પર્ય એ છે કે ધમાં વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા, અને માઘવતી, આ સાત પ્રથ્વીઓના કમશઃ સાત નામે છે. તથા રત્ના, શર્કરા, વાલુકા, પંકા, ધૂમા, અને તમા, અને તમસ્તમાં આ સાત પૃથ્વીના કમશઃસાત છે. હવે સૂત્રકાર દરેક પૃથ્વીનું બાહુલ્ય અધિકપણું, અર્થાત્ શૂલપણાનું કથન કરે છે. “માનં અંતે ! રાજુમા ગુઢવી વર્ચા વાસ્તે' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી કેટલી વિસ્તાર વાળી કહેલી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ૌતમસ્વામીને કહે છે કે “ વત્તા ગોયાણચરણે વાહ ઉન્નત્તા” હે ગૌતમ! પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંસીહજાર એજનને છે. “ મિજાવેí ” એજ રીતે આ અભિલાય પ્રમાણે “રુમાં જાણ ગgતરવા’ આ ગાથાનું અનુગમન--અનુસરણ કરવું જોઈએ. તે ગાથા આ પ્રમાણેની છે. “મસીએ વત્તી ઇત્યાદિ આ ગાથાનું તાત્પર્ય એવું છે કે પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંસી હજાર જન પર્યરતને છે. બીજી પૃથ્વીને વિસ્તાર એકલાખ બત્રીસ હજાર જનને છે. ત્રીજી પૃથ્વીને વિસ્તાર એક લાખ અઠયાવીસ હજારજનને છે. ચોથી પૃથ્વીને વિસ્તાર એકલાખ વીસ હજાર યોજનને છે. પાંચમી પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર એજનને છે. છઠી પૃથ્વીને વિસ્તાર એક લાખ સોળ હજાર યોજન છે. તથા સાતમી પૃથ્વીને વિસ્તાર એકલાખ આઠ હજાર એજનને છે. જે સૂ. ૧ | જીવાભિગમસૂત્ર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 278