Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
विपाकश्रुते धम्-अप्रत्युपेक्षितनिक्षेपणाधिकरणं १, दुष्प्रमार्जितनिक्षेपाधिकरणं २, सहसानिक्षेपाधिकरणम् ३, अनाभोगनिक्षेपाधिकरणं ४ चेति। चक्षुषाऽनवलोकिते भूप्रदेशे निक्षेप्यस्य स्थापनीयस्य वस्त्रपात्रादेनिक्षेपः स्थापनम् अप्रत्युपेक्षिताधिकरणम् १ । प्रत्यवेक्षितेऽपि भूप्रदेशे दुष्पमार्जिते, रजोहरणेनाऽप्रमाणिते वा निक्षेपः= स्थापनं दुष्पमार्जिताधिकरणम् । एकस्मिन् स्थाने त्रिःप्रमार्जनेन सुप्रमार्जितं भवति, तद्विपरीतं दुष्पमार्जितम् २। अप्रत्युपेक्षित-दुष्पमार्जितदेशे शक्त्यभावात् सहसा निक्षेपः सहसानिक्षेपाधिकरणम् ३ । अनाभोगोऽत्यन्तविस्मृतिः, यस्येवसहसानिक्षेपाधिकरण, और (४) अनाभोगनिक्षेपाधिकरण ।
विना देखे जमीन पर रखने योग्य वस्त्र एवं पात्रादिक उपकरणका रखना अप्रत्युपेक्षितनिक्षेपाधिकरण है १। देख कर के भी, विना अच्छी तरह पूंजे, अथवा नहीं पूंजे स्थान पर वस्त्र-पात्रादिक का रखना-यतनारहित हेाकर वस्तु रखना-वह दुष्प्रमार्जितनिक्षेपाधिकरण है। रखने योग्य स्थान को कमसे कम रजोहरण द्वारा ३ बार पूंजना चाहिये तभी वह सुप्रमार्जित होता है, अन्यथा वह दुष्प्रमार्जित है २। प्रतिलेखना और अच्छी तरह प्रमाना किये विना भूमिपर शक्ति के अभाव से सहसा-एकदम ही वस्त्र-पात्रादिक का रख देना-वह सहसानिक्षेपाधिकरण है । अत्यन्त विस्मृति का नाम अनाभाग है, जिसे इतनी भी स्मृति नहीं रहती है कि मुझे ये वस्त्र-पात्रादिक अच्छी तरहसे प्रतिलेखित और प्रमार्जित किये गये छ. ते या२ ५४२i छ-(१) २मप्रत्युपेक्षित-निक्षेपाधि४२७, (२) हुप्रभाति-नि:पाधि४२१, (3) ससा-निपाधि४२६], मने (४) मनान-निक्षपाधि४२११.
નજરે બરાબર જોયા વિના જમીન ઉપર, રાખવા યોગ્ય વસ્ત્ર અને પાત્રાદિક ઉપકરણને રાખવું તે અપ્રત્યુપેક્ષિત-નિક્ષેપાધિકરણ છે (૧). સારી રીતે જોયું હોય તે પણ સારી રીતે પૂજ્યા વિના અથવા તે પૂજ્યા વિનાના સ્થાન પર વસ્ત્રપાત્રાદિક રાખવાં, યતનારહિત થઈને કઈ પણ વસ્તુ રાખવી તે દુપ્રભાજિતનિક્ષેપાધિકરણ છે. વસ્ત્ર-પાત્રાદિક રાખવા યોગ્ય સ્થાનને ઓછામાં ઓછું ત્રણ વખત રહરણ વડે પૂજવું જોઈએ, ત્યારે તે સુપ્રમાર્જિત થાય છે. તેમ કર્યા વિના તે દુપ્રભાજિત છે (૨). પ્રતિલેખન અને સારી રીતે પ્રમાજના કર્યા વિના જમીન ઉપર શક્તિના અભાવથી સહસા–એકદમ વસ્ત્ર–પાત્રાદિકને રાખી દેવું તે સહસા–નિક્ષેપાધિકરણ છે (૩). અત્યંત વિસ્મૃતિ–તદ્દન ભૂલી જવું, તેનું નામ અનાજોગ છે. જેથી કરીને એટલી યાદી પણ નથી રહેતી કે –મારે આ વસ્ત્ર–પાત્રાદિકને સારી રીતે પ્રતિલેખન–પડિલેહન અને પ્રમાજિત કરેલા સ્થાન પરજ રાખવાં જોઈએ, તેના દ્વારા
શ્રી વિપાક સૂત્ર