Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते दिकम् उत्तरगुणनिर्वर्तनाधिकरणं बोध्यम् , कार्मण-तैजस-शरीरयोरुत्तरगुणनिवर्तनाधिकरणं नास्त्येव, तयोरङ्गोपाङ्गाद्यभावात् । तथा वाङ्मनोवर्गणायोग्यद्रव्यनिर्मापितौ वाङ्मनःसंस्थानविशेषौ मूलगुणनिर्वर्तनाधिकरणम् , तथा माणापानवर्गणायोग्यपुद्गलद्रव्यनिर्मापितों उच्छवासनिःश्वासाकारौ मूलगुणनिर्वर्तनाधिकरणम् । एषां वागादीनामप्युत्तरगुणनिवर्तनाधिकरणं न संभवत्येव, अङ्गोपाङ्गाधभावात् । उत्तरगुणनिर्वर्तनाधिकरणं काष्ठकर्म-पुस्तकर्म-चित्रकर्मादीनि । तत्र रचना वह वैक्रियशरीर की उत्तरगुणनिर्वर्तना है। एवं आहारकशरीर में जो अंग उपांग आदि की रचना है, वह भी उत्तरगुणनिर्वर्तना है। तैजस और कार्मण शरीर में उत्तरगुणनिर्वर्तना संभावित नहीं है, क्यों कि वहां पर अंग और उपांगों की रचना नहीं है। इसी प्रकार वचनवर्गणा एवं मनोवर्गणा से निष्पादित मन और वचन भी आकार-विशेष हैं, अतः ये मूलगुणनिर्वर्तनाधिकरण ही हैं। उत्तरगुणनिर्वर्तनाधिकरणता इनमें नहीं आती है, क्योंकि उत्तरगुणनिर्वर्तना का संबंध अंग-उपांग आदि से है। प्राण और अपान (श्वासोच्छवास) के वर्गणायोग्य पुद्गलद्रव्य से निष्पन्न उच्छ्वास और निःश्वास-रूप आकार भी मूलगुणनिर्वर्तना है । श्वासोच्छासमें भी उत्तरगुणनिर्वर्तनारूपता इसलिये संभवित नहीं है कि वहां पर अंग-उपांगादिक का अभाव है। भाव यह है किशरीर, मन और श्वासोच्छास की रचना का होना मूलगुणनिर्वर्तना है। उत्तरगुणनिर्वर्तनाधिकरण-काष्टकर्म, पुस्तकर्म और ઉપાંગ, કેશ, દાંત અને નખ આદિની જે રચના તે વૈક્રિયશરીરની ઉત્તરગુણ-નિવૃત્તના છે. એ જ પ્રમાણે આહારકશરીરમાં જે અંગ-ઉપાંગ આદિની રચના છે તે પણ ઉત્તરગુણ-નિર્વત્ત્વના છે. તેજસ અને કામણ શરીરમાં ઉત્તરગુણનિર્વત્તને સંભાવિત નથી, કારણ કે અહીં અંગ અને ઉપાંગેની રચના નથી. એ પ્રમાણે વચનવગણ અને મેનેવિગેરણાથી નિષ્પાદિત મન અને વચન પણ આકારવિશેષ છે, તે કારણથી એ મૂલગુણ–નિર્વત્તાધિકરણ જ છે. ઉત્તરગુણ-નિર્વિર્તાનાધિકરણતા તેમાં આવતી નથી, કારણ કે ઉત્તરગુણ-નિર્વત્તના સંબંધ અંગ-ઉપાંગ આદિ સાથે છે. પ્રાણ અને અપાન (વાસ)ના વગણગ્ય પગલદ્રવ્યથી નિષ્પન્ન ઉરસ અને નિ:શ્વાસરૂપ આકાર પણ મૂલગુણનિર્વના છે. શ્વાસોરસમાં પણ ઉત્તરગુણનિર્ધનારૂપતા એટલા માટે સંભવિત નથી કે ત્યાં અંગ-ઉપાંગાદિકનો અભાવ છે. આને ભાવ એ કે શરીર, મન અને શ્વાસોચની રચના થવી તે મૂલગુણનિર્વના છે. ઉત્તર
શ્રી વિપાક સૂત્ર