Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्म कथासूत्रे यारहितम् । 'अरुयं' अरुजम्-अविधमाना रुजा यस्य तत, अविद्यमानशरीरमनस्कत्वात, आधिव्याधिरहितमित्यर्थः । 'अणतं' अनन्तम्-अविद्यमानोऽन्तो= नाशो यस्य तत, अतएव 'अक्खयं अक्षयं-नास्ति लेशतोऽपि क्षपो यस्य तत, अविनाशि-इत्यर्थः, 'अब्बावाहं' 'अव्यावाधम्-न विद्यते व्यावाधा-पीडा द्रव्यतो भावतश्च यत्र तत् । 'अपुनरावित्तियं' अपुनरात्तिकम्-अविद्यमाना पुनरात्तिः = संसारे पुनरावर्तनं यस्मात् तत्, यत्र गत्वा न कदाचिदप्यात्मा विनिवर्तते । इत्थ. मुक्तशिवत्वादि विशेषणविशिष्टं 'सासयं' शाश्वतं-नित्यं 'ठाणं' स्थानम्स्थीयतेऽस्मिन्-इति स्थान लोकाऽग्रलक्षणम्, 'उवगएणं' उपगतेन-प्राप्तेन श्रमणेन भगवता महावीरेण पञ्चमस्याङ्गस्य व्याख्याज्ञप्तिरूपस्य अयमर्थः-अनन्तरोदितत्वेन बुद्धया सन्निधावानीतत्वात्प्रत्यक्षं प्रज्ञप्तः-कथितः, ततः षष्ठस्याङ्गस्यपहुँचे हुए जीवों को शरीर और मन से रहित होने के कारण प्राधि व्याधिरूप दुःखों को भोगना नहीं पड़ता इसलिये यह अरुजरूप हैं। त्रिकाल में भी इस स्थान का नाश नहीं होता है इसलिये यह अनन्तरूप हैं
और इसलिये अविनाशी होने से अक्षयरूप है। द्रव्यपीडा तथा भावपीडा का इसमें लेशतः भी सम्बन्ध नहीं है, इसलिये व्यावाधा-पीडा से रहित होने के कारण यह अव्याचाध रूप है। इस स्थान पर पहुँचे हुए जीवों का पुनः संसार में कभी भी आगमन नहीं होता है इसलिये यह अपु. नरावृत्तिरूप है। शाश्वत होने के कारण यह स्थान नित्य है और लोक के अग्र भाग में यह स्थित है। ऐसे स्थान को भगवान महावीर ने प्राप्त किया है। अतःजम्बूस्वामीने सुधर्मास्वामी से ऐसा पूछा कि ऐसे स्थानको प्राप्त हुए तथा आदिकर आदि विशेषणों से युक्त हुए श्रमण भगवान् महावीर प्रभुने व्याख्याप्रज्ञप्तिरूप पंचम अंग का अर्थ इस प्रकार અહીં પહોંચેલ અને શરીર અને મનથી રહિત હોવાને લીધે આધિવ્યાધિરૂપ દુખ ભેગવવાનાં રહેતાં નથી, એટલા માટે એ અજરૂપ છે. ત્રણે કાળમાં પણ આ સ્થાન ને નાશ થતો નથી, એટલા માટે આ અનંતરૂપ છે. અને એથી અવિનાશી હવા બદલ અક્ષયરૂપ છે, દ્રવ્ય પીડા અને ભાવપીડાને એનાથી ડે પણ સંબંધ નથી, એટલા માટે વ્યાબાધા પીડાથી રહિત હોવાને કારણે આ અવ્યાબાધ રૂપ છે. આ સ્થાને પહોંચેલ છેને ફરીથી સંસારમાં ક્યારેય પણ પાછા ફરવાનું થતું નથી, એટલા માટે એ આ અપુનરાવૃત્તિરૂપ છે. શાશ્વત હોવાને લીધે આ સ્થાન નિત્ય છે, અને લેકના અગ્રભાગમાં આ અવસ્થિત છે. એવા સ્થાનને ભગવાન મહાવીરે મેળવ્યું છે. માટે જંબુસ્વામીએ સુધર્માસ્વામીને એવું પૂછ્યું કે એવા સ્થાનને પ્રાપ્ત થયેલ તેમજ આદિકર વગેરે વિશેષણેથી યુકત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧