Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ३ सुधर्मास्वामिनःचम्पानगर्या समवसरणम् ४५ प्राप्तेन । 'बोहएणं' बोधकेन-बुध्यमानान् अन्यान् भव्यजीवान् प्रेरयतीति बोधकस्तेन । 'मुत्तेण' मुक्तेन-अमोचि स्वयकर्मपञ्जरादिति मुक्तस्तेन । 'मोयगेणं' मोच केन-मुच्यमानान-भव्यजीवान् प्रेरयतीति मोचकस्तेन । 'सवण्णुणा' सर्वज्ञेन-सर्वसकलद्रव्यगुणपर्यायलक्षणं वस्तुजातं याथातथ्येन जानातीति सर्वज्ञः, तेन । 'सचदरिसिणा' सर्वदर्शिना-सर्व-समस्तं पदार्थस्वरूपं सामान्येन द्रष्टुं शील. मस्याऽसौ सर्वदर्शी तेन । 'सि' शिवं-निखिलोपद्रवरहितत्वात्, शिवं कल्याणमयं, 'स्थानं' इत्यस्य विशेषणमिदम्, शिवादीनां सर्वेषां द्वितीयान्तानामग्रेतनेन 'उपगतेन'-इत्यनेनाऽन्वयः। 'अयलं' अचलं-स्वाभाविक-मायोगिक-चलनक्रि जीवों को प्रभुने बोध प्राप्त करने की प्रेरणा प्रदान की इसलिये वे बोधक हैं, कर्म पंजर से प्रभु स्वयं छूटे इसलिये मुक्त, तथा अन्य भव्य जीवों को कर्म पंजर से छूटने की प्रेरणा की इसलिये मोचक हैं। समस्त द्रव्य
और उनके गुण पर्यायों के यथार्थ ज्ञाता होने से प्रभु सर्वज्ञ हैं तथा समस्त पदार्थों का स्वरूप वे सामान्य रूप से जानते हैं इसलिये सर्वदर्शी है ( सिवमयलमरुयमणंतमक्खयमव्वावाहमपुणरवित्तियं साससंठाणं उवागएणं पंचमस्स अंगस्स विवाहपण्णत्तीय अयमढे पण्णत्ते छठुस्स णं भंते अंगस्स णायाधम्मकहाणं के अटे पण्णत्ते शिव अचल अरुज अणंत अक्षय, अव्याबाध एवं अपुनराद्यनिरूप ऐसे शाश्वत स्थान को प्रभुने प्राप्त किया है। यह स्थान समस्त उपद्रवों से रहित होने के कारण कल्याण मय कहा गया है-इसलिये शिवरूप हैं, इसमें स्वभाविक तथा प्रायोगिक किसी भी तरह की चलन क्रिया नहीं है इसलिये अचलरूप हैं, इसमें બેધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી એટલા માટે તેઓ બેધક છે. કર્મના પાંજરામાંથી પ્રભુ જાતે મુક્ત થયા, એટલા માટે મુકત તેમજ બીજા ભવ્ય જીને કર્મના પાંજરામાંથી મુકિત મેળવવાની પ્રેરણા આપી એટલે તેઓ મેચક છે. બધા દ્રવ્ય અને તેમના ગુણપર્યાયે (પદાર્થના ગુણ અથવા ધર્મો)નાં સાચા જ્ઞાતા હોવાથી પ્રભુ સર્વજ્ઞ છે. તેમજ બધા પદાર્થોના સ્વરૂપને તેઓ સામાન્યરૂપમાં સમજે છે. એટલા માટે सशी छ. (सिव मलय मलय मणंत मक्खयमवाबाहमपुणरावित्तियं सासणं ठाणं उवागएणं पंचमस्स अंगस्स विवाहपण्णत्तीय अयम? पण्णत्ते छ?स्स. णं भंते अंगस्म णायाधम्मकहाणं के अटे पण्णत्ते) शिव, मयत, अरु०४, અણુત, અક્ષય, અવ્યાબાધ અને અપુનારાવૃત્તિરૂપ એવા શાશ્વત સ્થાનને પ્રભુએ મેળવ્યું છે. આ સ્થાન બધા ઉપદ્રવ વગર હોવાને કારણે કલ્યાણમય બતાવવામાં આવ્યું છે. એટલા માટે શિવરૂપ છે. આમાં સ્વાભાવિક તેમજ પ્રાયોગિક કઈ પણ જાતની ખસવાની ક્રિયા ચિલિત થવાની ક્યિા નથી, એટલા માટે જ અચળરૂપ છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧