Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહિંસાદિ નીવાને શરૂં. વાક્ ” આ પ્રકારનું કથન સૂત્રકાર આગળ કરવાના છે. “ સીર્દિ ચિત્તફિઝ ઈત્યાદિ
66
અહીં સાત દિશામાંની જે સાતમી ભાદિશા છે તેનું, અથવા ત્રીજી જે દ્રવ્યદિશા છે તેનું અથવા પાંચમી જે તાપક્ષેત્રક્રિશા છે તેનું યથાયેાગ્ય રીતે વર્ણન થઈ શકે છે, ઉધ્વ'દિશા, અાદિશા અને તિય་ગ્નિશા, આ દિશાઓમાંથી જીવની ગતિ થાય છે. (૨) પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાએ, મરીને અન્યત્ર જવું તેનું નામ ગતિ છે. (૩) એજ પ્રમાણે-પૂર્વોક્ત અભિલાપની જેમ જ ત્રણ દિશાઓમાંથી જીવાની આતિ થાય છે. પ્રજ્ઞાપકની સમીપના સ્થાનમાં આવવું તેનું નામ આગતિ છે. (૪) વ્યુત્ક્રાન્તિનું નામ ઉત્પત્તિ છે. (૫) ‘આહાર’ પદ્મ સમજી શકાય એવું છે. (૬) શરીર વધવું તેનું નામ વૃદ્ધિ છે. (૭) શરીરના હાસ ( હાનિ ) થવા તેનું નામ નિવૃદ્ધિ છે. (૮) મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે. અથવા વૈક્રિય લબ્ધિવાળા જીવનું સ‘ગ્રામને માટે પ્રદેશમાંથી ગર્ભોમાંથી નીકળવું તેનું નામ ગતિષય છે. (૯) વેદનારૂપ સમુદ્ધાત હાય છે. (૧૦) વનાદિ રૂપ કાલલક્ષણની અનુભૂતિનું નામ કાળસંચાગ છે અથવા મરણુયેાગનું નામ કાળસચેગ છે. (૧૧) પ્રત્યક્ષ પ્રમાણભૂત અવિષે દ્વારા જે એધ થાય છે તેનું નામ દર્શનાભિગમ છે. એજ પ્રકારના જ્ઞાનાભિગમ છે. (૧૨) જીવાને જ્ઞેય પઢાર્થીના જે અવિધ આદિ દ્વારા અભિગમ ( એપ) થાય છે, તેને જીવાભિગમ કહે છે. “ સૌદ્દેિ` ' ઇત્યાદિ—
""
(૧૩) ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલ આ અસ્તિકાયાને તથા અદ્ધાસમય રૂપ કાળના એધ થવા તેનું નામ અજીવાભિગમ છે. ‘વ’ ઇત્યાદિ.
पवत्तइ
જે રીતે પૂર્વોક્ત અભિલાપ દ્વારા સામાન્ય સૂત્રમાં ગતિ આગતિથી લઈને જીવાભિગમ સુધીના ૧૩ પદોનું ત્રણ દિશાને અનુલક્ષીને કથન થયું છે, એજ પ્રમાણે પચેન્દ્રિય તિર્યંચ ચેાનિકામાં પણ ગતિ આદિ પદનું કથન સમજવું જોઈએ, અને એ જ પ્રમાણે મનુષ્યેામાં પણ સમજવું. તેમને અભિલાપ આ પ્રમાણે છે- તૌદ્દિવાદિપત્તિતિકિલનોળિયાની શરૂ ” એ જ પ્રકારના અભિલાપ આગતિ આદિ પદેમાં પણ સમજી લેવે. મનુષ્યોના ગતિવિષયક અભિલાપ આ પ્રમાણે છે-' સીર્દિ, લાદ્દિ` મનુજ્ઞાળ गई पत्त ” એજ પ્રકારના અભિલાપ આગતિ આદિ પદોમાં પણ સમજવા જોઈએ. આ રીતે ગતિ, આગતિ પદોને અનુલક્ષીને કુલ ૨૬ સૂત્ર થાય છે. ગતિ આદ્ધિથી લઇને અજીવાભિગમ સુધીનાં સૂત્રે સામાન્ય જીવ સૂત્રેા છે. ચાવીસ દંડકના જીવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકાદિ પદોમાં દિશામાં ગતિ આદિ ૧૩ પદેતા સોંપૂર્ણ રૂપે સંભવ નથી. 'ચેન્દ્રિય તિયા અને મનુષ્યેામાં તેમના સંભવ હાવાથી અહીં પચેન્દ્રિય તિય ચા અને મનુષ્ચાનાં સૂત્રેા કહેવામાં આવ્યાં છે. આ પદોના નારકાદિમાં સપૂર્ણરૂપે
ત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧