Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માતાપિતાને અંગકે વિભાગના નિરૂપણ
પહેલાં જે ક૯૫સ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી, તેને સદૂભાવ મનુ વ્યોમાં જ હોય છે. તથા ગર્ભજ મનુષ્યના શરીરનું નિર્માણ માતાપિતાના સોગથી જ થાય છે તેથી તેના શરીરમાં માતાપિતાના કયા કયા અંગે હોય છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“તો વિફnt Homત્તા” ઈત્યાદિ.
ટીકાન્તના શરીરમાં ત્રણ પિતૃ અંગ હોય છે-(૧) અસ્થિ-અસ્થિમજજા, (૨) કેશ. શ્મશ્ર, રોમ અને (૩) નખ તેના શરીરમાં માતાના નીચે પ્રમાણે ત્રણ અંગ હોય છે (૧) માંસ, (૨) શેણિત અને (૩) મગજ. ગર્ભજન્મવાળા મન એના શરીરમાં પિતાના ત્રણ અંગેનો જે સદૂભાવ કહો છે તે પ્રાયઃ (સામાન્ય રીતે) શુકના પરિણામ રૂપ હોય છે.
અરિથ એટલે હાડકાં અને અસિમજજા તથા “મથુ” એટલે દાઢી, બગલ આદિના વાળ. મનુષ્યના આ ત્રણ અંગે (અસ્થિ, મછુ અને નખ) સામાન્ય રીતે પિતાના તે અંગે જેવાં જ હોય છે, તેથી અહીં તે અંગેમાં પિતૃસંગ ( પિગંગ) સાથે સમાનતા પ્રકટ કરી છે-“તમાં માલir” આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ગર્ભજ મનુષ્યમાં માંસ, રક્ત અને અસ્તલિંગ (મગજ) માતાના તે અંગે જેવાં હોય છે, તે અંગ આર્તના પરિણામરૂપ હોય છે. જે સૂ. ૭૬ છે
શ્રામસ્યપર્યાય કો પ્રાપ્ત હવા જીવ જિનજિન કારણ વિશિષ્ટ નિર્જરા કરતા હૈ ઉન ઉન કારણોં કા નિરૂપણ
ઉપરના સૂત્રમાં ગર્ભજ મનુષ્યના શરીરમાં માતાપિતાના કયા કયા અંગે હોય છે તે પ્રકટ કરવામાં આવ્યું. ગર્ભજ જન્મથી ઉત્પન્ન થયેલે કઈ પણ મનુષ્ય પૂર્વ પુથના ઉદયથી શ્રમણ્ય પર્યાયની પ્રાપ્તિ કરી શકે છે. આ રીતે ર શામ પર્યાય પ્રાપ્ત કરી છે એ જીવ જે જે કારણોને લીધે વિશિષ્ટ નિર્જરા કરે છે, તે તે કારણેનું હવે નિરૂપણ કરવા નિમિત્તે સૂત્રકાર નીચેના બે સત્રનું કથન કરે છે-“ તૌહિં ટાણું સમળે ઉનાથે ” ઈત્યાદિ–
ટીકાર્ય–નીચેના ત્રણ કારણેના સદુભાવમાં શ્રમણ નિગ્રંથ કર્મક્ષપણરૂપ નિરા વાળ હોય છે, અને એ જ ભવમાંથી મેલગામી થાય છે. તે દ્રવ્યગ્રંથિ અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧ ૨