Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રને ઉપકર સંપન્ન આહાર કહે છે. પકવીને (રાંધીને) તૈયાર કરેલા ભાત, ખીચડી, રોટલી આદિ. આહારને ઉપકૃત સંપન્ન આહાર કહે છે. જે આહા. રને પકવ્યા વિના જ લેવામાં આવે છે-જે આહાર કુદરતી રીતે જ પકવ હોય છે તેને સ્વભાવસંપન્ન આહાર કહે છે. જેમકે પાકી કેરી, ખજૂર, કેળાં વગેરે. (૪) રાત્રિ પર્યત આથો આવવા દઈને જે આહાર તૈયાર થાય છે તેને પર્યાષિત સંપન્ન કહે છે. જેમકે જલેબી અથવા ચાસણ આદિમાં રાખેલી કેરીને, ડબ્બામાં પેક કરેલી અનનાસ વગેરેની ચીરોને પણ પર્યાષિત સંપન્ન આહાર કહે છે. સૂ. ૫૭ છે
સંસાર, ભવ અને આહાર આદિને સદ્દભાવ બદ્ધકર્મ માં હોય છે. તેથી હવે સૂત્રકાર કર્મબળ આદિનું નિરૂપણ કરે છે.
કર્મબન્ધકે સ્વરૂપકા નિરૂપણ
ઘર િ qvm” ઈત્યાદિ– સૂત્રાર્થ–બના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પ્રકૃતિ બન્ય, (૨) (ર) સ્થિતિ બન્ય, (૩) અનુભાવ બન્ધ અને (૪) પ્રદેશ બન્ય.
ઉપક્રમના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) બાપકમ, (૨) ઉદીરણપક્રમ, (૩) ઉપશમનેપક્રમ અને (૪) પરિણામેપક્રમ.
બન્ધનોપકમ ચાર પ્રકારને કહ્યો છે–(૧) પ્રકૃતિવનપક્રમ, (૨) સ્થિતિ બન્યપક્રમ, (૩) અનુભાવ બનેપકમ અને (૪) પ્રદેશ બન્ધને પકમ.
ઉદીરણપક્રમ પણ ચાર પ્રકાર છે—(૧) પ્રકૃત્યુદરણે પક્રમ, (૨) સ્થિત્યુદીર્ણોપક્રમ, (૩) અનુભાવકીરણેયક્રમ અને (૪) પ્રદેશદીપકમ.
ઉપશમનેપક્રમ પણ ચાર પ્રકારને કહ્યો છે–(૧) પ્રકૃત્યુપશમનેપકમ,(૨) સ્થિત્યુ પશમનેપકમ, (૩) અનુભાપશમનેપકમ અને (૪) પ્રદેશપશમનોપક્રમ.
વિપરિણામેપક્રમ પણ ચાર પ્રકારને કહ્યું છે–(૧) પ્રકૃતિવિપરિણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૨