Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે પાણી પણ પેાતાની પૂસ્થિતિમાં આવી જાય છે. તે કારણે સમુદ્રમાં આવેલી ભરતી શમી જાય છે. !! સૂ. ૧ થી ૯ !
“ સ્થળ ૨૩ ૢ ” ઈત્યાદિ
લવણુ સમુદ્રની અ ́દર અને મહાર નીકળતી એવી વેલાને ( અગ્રશિખાને ) જેએ ધારણ કરે છે, તેમને વેલન્કર કહે છે. આ વ્યુત્પત્તિ અનુસાર “ વેલાન્સર ” પદ્ય બનવું જોઇએ, પણ એવું ન થતાં જે વેલન્ધર પદ બન્યું છે, તેનું કારણ એ છે કે તેમનું નામ જ વેલર છે.
"
'
તે વેલન્ધર નાગરાજ છે. એવાં તે વેલન્ધર નાગકુમારાના નિવાસસ્થાન રૂપ આવાસ પતા ચાર કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે...(૧) ગેસ્તૂપ, (૨) ઉદભાસ, (૩) શ′ખ અને (૪) ઉદકસીમા, તે ચારે આવાસ પતા અનુક્રમે પૂર્વાદિ દિશામાં છે. તે આવાસપતા પર અનુક્રમે ગાસ્તૂપ, શિવક, શુખ અને મનઃશિલક નામના ચાર મહર્ષિંક આદિ વિશેષાવાળા અને એક પલ્યાપમની સ્થિતિવાળા દૈયા રહે છે.
નવુદ્રીયમ્સ ગેં ” ઈત્યાદિ જબુદ્રીપની ખાદ્યવેદિકાના અન્તભાગથી ચારે વિદિશાઓમાં ૪૨-૪૨ હજાર યોજનપ્રમાણુ અંતર લવણુ સમુદ્રમાં ઉલ્લંઘ વાથી જે સ્થાન આવે છે ત્યાં ચાર અનુવેલન્ધર નાગરાજુના (૧) કર્કોટક, (૨) વિદ્યુત્પ્રભ, (૩) કૈલાસ અને (૪) અરુણુપ્રા નામના ચાર આવાસ તા છે. તેમાં એક પચેપમની સ્થિતિવાળા અને મહર્ષિક આદિ કીટક, કમક, કૈલાસ અને અરુણુપ્રભ નામના ચાર દેવા નિવાસ કરે છે. અનુનાયક હોવાને કારણે જ અનુવેલન્ધર નાગરાજો વેલન્ધર નાગરાજોની પાછળ રહે છે,
66
વેલન્પરવું પ્રતિપાદન કરતી ગાથાઓ આ પ્રમાણે છે— ટૂસ નોથળ सहस्सा ” ઇત્યાદિ. તેમના અર્થ આ પ્રમાણે છે—લવણ સમુદ્રની અગ્રભાગ મડલાકારે દસ હુન્નર યોજનની છે, ૧૬ હજાર ચેાજન ઊંચી છે, તથા સમતલથી હુજાર યેાજનની અવગાહનાવાળી છે. જશિખા પર ( સપાટી પર ) દિવસે અને રાત્રે અચેાજન કરતાં કઈક ન્યૂન પ્રમાણમાં પાણીની સપાટીમાં વૃદ્ધિ અને હાતિ થતી રહે છે.
લવણુ સમુદ્રની આભ્યન્તર વેલાને ( પાણીની વૃદ્ધિને) ૪૨ હજાર નાગકુમાર અને માહ્યવેલાને છર હજાર નાગકુમારા ધારણ કરે છે, અને ૬૦ હજાર નાગકુમાર લવણુસમુદ્ર શિખાના ( વેલાને ) અગ્રભાગને ધારણ કરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૦૪