Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે પરસ્પરના સંબંધન (સંજન) રૂપ બન્શન છે, તેને ઉપકમ (આરંભ) થાય છે. જે ઉપક્રમને વસ્તુપરિકમ રૂ૫ અર્થ લેવામાં આવે, તે બનો. પક્રમને આ પ્રમાણે અર્થ થાય છે–ગૃહીત કર્મ વગણાઓને બદ્ધાવસ્થા રૂપ કરવી તેનું નામ બનો ક્રમ છે.
ઉદીરણોપકર્મને ભાવાર્થ-જે કર્મોને ફલ દેવાને જે સમય ન હોય, તે સમયે તેને ફલ દેવા ગ્ય બનાવવું તેનું નામ ઉદીરણું છે. ઉદીરણા દ્વારા કર્મોને બળજબરીથી ઉદયાવલિકામાં ખેંચી લેવામાં આવે છે. કહ્યું પણ છે કે –
નક્કાળ ” ઇત્યાદિ–તે ઉદીરણાને જે ઉપક્રમ છે અથવા ઉદીરણારૂપ જે ઉપક્રમ છે તેનું નામ ઉદીરણપક્રમ છે. ' ઉપશમનોપકમનો ભાવાર્થ-કમને ઉદયાવલિકામાં ન આવે એવા કરવા, ઉદીરણાને માટે અગ્ય કરવા, નિધત્તને માટે અગ્ય કરવા અને નિકાચનને માટે પણ અયોગ્ય કરવા તેનું નામ ઉપશમના છે. તે ઉપશમનને જે ઉપક્રમ છે તેનું નામ ઉપશમનેપકમ છે. ઉપશમનામાં ત્રણ કારણ હોય છે. કહ્યું પણ છે કે “જોવઠ્ઠઇ-કઇટ્ટા-લંગનારું = ઉત્તર મારું” અપવર્તન, ઉદ્વર્તન અને સંક્રમણ આ ત્રણ કરણેને સદ્ભાવ દેશપશમનામાં હોય છે સોંપશે. મનામાં હેત નથી. મેહનીયમાં જ સર્વોપશમનાને સદ્ભાવ હોય છે, બાકીના સાત કર્મોમાં સર્વોપશમનાને સદ્ભાવ હોતો નથી પણ દેશપશમનાને જ સદભાવ હોય છે. તથા મેહનીયમાં બન્ને પ્રકારની ઉપશમનાને સદ્ભાવ છે. એટલે કે સર્વોપશમનાને પણ સદ્દભાવ હોય છે અને દેશપશમનાને પણ સદુભાવ હોય છે.
વિપરિણામપક્રમને ભાવાર્થ-કર્મોની જે વિવિધ પ્રકારે સત્તા, ઉદય, ક્ષપશમ, અપવર્તન, ઉદ્વર્તન આદિ રૂપે જે પરિણામના (અવસ્થાન્તર પ્રાપ્તિ) થાય છે, તેને અથવા વિવિધ પ્રકારે જે-ગિરિ સરિ દુપાલન ન્યાયે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨