Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સન્માનને અનુલૢક્ષીને પણ એવાં જ ચાર પ્રકાર સમજવા. । ૮ । પૂજાસત્કારને અનુલક્ષીને પણ એવા જ ચાર પ્રકાર સમજવા, । ૯ । " वाचयति ,, ના સબધમાં અથવા વાચનાના સબંધને અનુલક્ષીને પણ પુરુષાના એવા જ ચાર પ્રકાર સમજવા. । ૧૦ ।
। ૧૧ । પૃચ્છા અને । ૧૨ । પરિપૃચ્છાને અનુલક્ષીને પણ ચાર-ચાર પ્રકાર સમજવા, । ૧૩ । નિણ્યને અનુલક્ષીને પણ ચાર પ્રકારના પુરુષ સમજી લેવા. । ૧૪ । પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે--(૧) કાઇ પુરુષ સૂત્રધર હૈાય છે પણ અધર હાતા નથી, (૨) કોઈ પુરુષ અધર હોય છે, પણ સૂત્રધર હેાતા નથી, (૩) કેાઈ સૂત્રધર પણ હોય છે અને અધર પણુ હાય છે, (૪) કોઇ સૂત્રધર પણ નથી હાતા અને અધર પણ નથી હાતા.
''
વિશેષા -—પહેલા સૂત્રમાં પુરુષના જે ચાર પ્રકાર ખતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--(૧) આપાત ભદ્રક–ને સવાસ ભદ્રક આકસ્મિક સ’ગમમાં દર્શન, આલાપ આદિ દ્વારા જે પુરુષ સુખદાયક અથવા કલ્યાણકર હાય છે તેને આપાત ભદ્રક પુરુષ કહે છે. કોઇક પુરુષ આ પ્રમાણે આપાત ભદ્રક તેા હોય છે પરન્તુ સંવાસ ( સહેવાસ ) ભદ્રક હોતેા નથી. એટલે કે તેના સહવાસ સુખદાયક કે કલ્યાણકારક નિવડતા નથી, કારણ કે એવા પુરુષ સામાન્યતઃ ક્રૂર હાય છે, અને સંસાર કારણમાં નિયાજક હોય છે. (૨) “ સવાસ ભદ્રક–ને આપાત ભદ્રક ” કોઈ પુરુષ એવા હોય છે કે જે સવાસ ( સહવાસ ) માં તેા ભદ્રક ( સુખદાયક ) હાય છે પણ આલાપ આદિ દ્વારા સુખસમ્પાદક નહીં હાવાથી કલ્યાણકારક હાતા નથી. બાકીના એ પુરુષનું કથન પણ આ કથનને આધારે સરળતાથી સમજી શકાય એવું છે.
ܕܐ
ખીજા સૂત્રમાં પુરુષાના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણુ કરવામાં આવે છે—(૧) કાઈ પુરુષ એવા હાય છે કે જે પેાતાના અવઘને પાપકને અથવા ત્યાજ્યકમને અથવા હિંસા, અસત્ય આદિ પાપકર્મીને દેખે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦૫