Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણામરૂપ હોય છે-“હું મારા દોષોને પ્રકટ કરવા માટે ગુરુની પાસે જઉં છું અને મેંગ્ય પ્રાયશ્ચિત લઉં છું.” જો કે “ ” આ ક્રિયાપદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્માનું પરિણામ ગહના કારણભૂત હોય છે, છતાં અહીં તે પરિણામને જે ગહરૂપે પ્રકટ કરવામાં આવ્યું છે તે આ પરિણામમાં કાર્યભૂત ગહના આરોપણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને ઉપસંપત્તિ રૂ૫ આત્મપરિણામને પણ ગર્વી રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા તે પરિણામ ગહના જેવા ફળવાળું હોય છે તેથી પણ તેને ગહ રૂપ કહેવામાં આવ્યું છે. જે ગહથી સંપન્ન હોય છે તેમાં અને જે ગહના પરિણામવાળે હોય છે તેમાં આરાધકતા સમાન હેય છે. “નાદાવાણof મંતે ” ઈત્યાદિ જે સૂત્રપાઠ ઉત્તરાધ્યાયન સૂત્રના ૨૯ માં અધ્યયનમાં આપવામાં આવ્યા છે, તેના દ્વારા શહીં સંપન્નમાં આરાઘતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે ગહસંપન્ન જીવ અનન્ત આત્મગુણઘાતિક કમશને નાશ કરનારે હોય છે. તથા ગર્ડ પરિણામથી સંપન્ન જીવમાં આરાધતાનું પ્રતિપાદન ભગવતી સૂત્રમાં કરવામાં આવ્યું છે, ત્યાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે- “ નિriળ જEવરૂદ્ધ પિંડવા पडियाए पविटेणं अन्नयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ-इहेव ताव अहं एयरस ठाणस्स आलोएमि पडिकमामि, निंदामि, गरिहामि, विउदामि, विसोहेमि अकरणयाए अब्भुटेमि, आहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जिस्सामि । सेय संपढिए असंपत्ते थेराय पुवामेय अमुहा सिया । सेणं भंते ! किं आराहए વિવાદ?ોચમા ! બાપુ નો વિદા ઈત્યાદિ. (ભગવતી સૂ. શ.૮ ઉ.દસૂ.૩)
ભગવતી સૂત્રના આ સૂત્રપાઠને ભાવાર્થ આ પ્રમાણે છે-“હે ભગવન! કોઈ એક ગૃહસ્થને ત્યાં આહાર ગ્રહણ કરવા નિમિત્તે ગયેલા સાધુ વડે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬૩