Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવોકે વ્યાપારોંકા નિરૂપણ
હવે સૂત્રકાર નીચેના ચાર સૂત્રેા દ્વારા દેવવ્યાપારનું કથન કરે છે— “ તો કાળાવું પૂર્વે ફેન્ના ” ઇત્યાદિ—
ટીકાય નીચે દર્શાવેલા ત્રણ સ્થાનાની દેવે ચાહના કરે છે-(૧) મનુષ્યભવની, (૨) આય ક્ષેત્રમાં જન્મ લેવાની, અને (૩) દેવલેાકમાંથી ચ્યવીને સુકુલમાં ઉત્પન્ન થયાની. આ ત્રણ કારણેાને લીધે દેવ પશ્ચાત્તાપ કરે છે-(૧) શારીરિક બળ આલ્પ્સાલ્લાસ રૂપ વીય, પુરુષકાર પરાક્રમ આત્મબળ-પુરુષાર્થ અને ઉત્સાહ, ઉપદ્રવના અભાવરૂપ ક્ષેમ સુકાલ થાય ત્યારે આચાય ને ઉપાધ્યાયને સદ્ભાવ થતા નીશગી શરીર આટલી આટલી સામગ્રીના સદૂભાવ હાવા છતાં પણ મેં ખહુતશ્રુતનું અધ્યયન જ ન કર્યું. અર્થાત્ શાસ્ત્ર ભણ્યા નથી. આ પ્રકારનું આ શ્રુત ન જાણુવા રૂપ વિષયક પશ્ચાત્તાપ કરવાનું પ્રથમ સ્થાન છે.
ખીજું સ્થાન ( કારણુ ) આ પ્રમાણે છે ગ્રહો વહુ મા હ્રૌઢ પ્રતિવદ્ધન ’ ઈત્યાદિ—ડું લેાજન, વસ્ત્ર, આદિની પ્રાપ્તિ દ્વારા જ મારા નિર્વાહ ચલાવવામાં રચ્યાપચ્યા રહ્યો, પરલેાક સુધારવાની મેં' બિલકુલ પરવા ન કરી, હું વિચામાં જ લેલુપ રહ્યો, અને તે કારણે દીર્ઘ સમય ( ઘણા કાલ ) સુધી હું શ્રામણ્ય પર્યાયનું પાલન કરી શકયા નહીં, આ પ્રકારનુ દી કાળ શ્રામણ્યપર્યાય નહીં પાળવા રૂપ પરિવર્જન રૂપ, પશ્ચાત્તાપનું આ ખીજી કારણ છે.
હવે તેના પશ્ચાત્તાપનું ત્રીજું કારણુ પ્રકટ કરવામાં આવે છે—ઋદ્ધિ, આચાર્ય પદ પ્રાપ્તિ આદિ અવસ્થામાં નરેન્દ્રાદિકા દ્વારા મારી પૂજા થતી રહે એવી મનેાકામનાથી યુક્ત અને મનજ્ઞ રસેાની કામનાથી યુક્ત રહ્યો તથા શારીરિક સુખપ્રાપ્તિ તરફે જ મારું અધિક ધ્યાન રહ્યું. તે કારણે હું બહુ જ ગુરુકમાં ભારે કવાળા થતા ગયા. તે વસ્તુઓની પ્રાપ્તિના અભિયાનને ( કના ચેાગથી ) આધીન થઈને અને તેમની અપ્રાપ્તિમાં તેમની ચાહનાને કારણે ઉપાર્જિત અશુભ ભાવાના સંધથી ઉત્પન્ન થયેલા કર્માંના ભારથી હું ભારે અન્યા, ભાગરૂપ-મનેજ્ઞ શબ્દાદિરૂપ આમિષમાં અત્યન્ત માસક્ત રહ્યો, અને તે કારણે મે વિશુદ્ધ ( અતિચાર રહિત ) ચારિત્રનુ પાલન કર્યુ" નહીં. આ પ્રકારે વિશુદ્ધ ચારિત્રના અનાચરણુ ( આચરણુ ન કરવા રૂપ ) રૂપ, આ ત્રીજું કારણુ સમજવુ'. ઉપર્યુક્ત ત્રણ કારણેાને લીધે
a
દેવ પશ્ચાત્તાપ કરે છે.
ત્રણ કારણાને લીધે દેવ એ વાત જાણી લે છે કે અહીંથી (દેવલાકમાંથી) મારૂ ચ્યવન થવાના સમયમાવી પહોંચ્યા છે-(૧) પોતાના વિમાનેા તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૦