Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અણવર દ્વીપ છે, દસમે અરુણે પતિ દ્વીપ છે, ૧૧ મે કુંડલવર દ્વિીપ છે, બારમે શંખ દ્વીપ છે, તેરમો ચક દ્વીપ છે, ૧૪ મે ભુજગલર દ્વીપ છે, ૧૫ મે કુશ દ્વીપ છે, અને ૧૬ મે કૉંચવર દ્વીપ છે. કુંડલવર પર્વતનું સ્વરૂપ આ પ્રકારનું છે– સ્ટારરસ માણે” ઈત્યાદિ
આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે-કુંડલવર પર્વત કુંડલવર દ્વીપની મધ્યમાં છે. પ્રાકાર (કેટ) જે તેને આકાર છે-આ પર્વત કંડલવર દ્વીપને વિભાગ કરે છે. તેને ઉપ (ઊંચાઈ) ૪૨૦૦૦ બેંતાલીસ હજાર એજનની છે, જમીનની નીચે ૧૦૦ એકહજાર એજનની ઊંડાઈ સુધી તે વ્યાપેલે છે. જમીન પર તેની પહેલાઈ ૧૦૨૨ યોજનની છે, મધ્યમાં ૭૨૨ જનને તેને વિસ્તાર છે અને લાગે ર૪ જનનો વિસ્તાર છે. ૧૩ માં ચકાર દ્વીપમાં આવેલા રુચકવર પર્વતના સ્વરૂપનું હવે નિરૂપણ કરવામાં આવે છે-“ચાકરસ ૩ મ” ઈત્યાદિપર્વતેમાં શ્રેષ્ઠ એ રુચકવર પર્વત ચકવર દ્વીપની મધ્યમાં છે. તેને આકાર પ્રાકાર (કોટ) ના જે છે, તે ચકવર દ્વીપને વિભાગ કરે છે. તેને ઉસેધ ઉંચાઈ ૮૪ હજાર જનની છે, તે પૃથ્વીની અંદર એક હજાર જન સુધી ફેલાયેલું છે, જમીનપરને તેને વિસ્તાર દસ હજાર બાવીસ એજન કરતાં પણ વધારે છે, મધ્યમાં તેને વિસ્તાર ૭૦૨૨ યોજનનને છે અને સૌથી ઉપર તેને વિસ્તાર ૧૦૨૪ યોજનને છે.
આ માનુષેત્તર પર્વતે મહાન છે, એવું કહ્યું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે સૌથી મહાન પર્વત કયે છે-“તો મg” ઈત્યાદિ
આ સૂત્રમાં જે “મદ મહાન” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે તે એ વાતનું પ્રતિપાદિત કરવાને માટે કરાયું છે કે–
આ મન્દરાદિ પદાર્થ સૌથી મહાન છે-તેમનાથી અધિક મહાન બીજા કોઈ પદાર્થ નથી. એટલે કે પિતાની જાતિના જે પદાર્થો છે તેમનામાં તે અતિ મહાન છે, વળી તે પાંચ પર્વત અતિ મહાન મન્દર પવતેમાં પણ સૌથી મહાન પર્વત તો જમ્બુદ્વીપમાં આવેલ મન્દર પર્વત જ છે. ધાતકીખંડના બે મન્દર પર્વતને અને પુષ્કરવર દ્વીપાધના બે મન્દર પવતેને વિસ્તાર કેવલ ૮૫૦૦૦ જનને જ કહ્યો છે, પરંતુ જંબૂદ્વીપના મન્દર પર્વતને વિસ્તાર તે એક લાખ એજનને કહ્યો છે.
બધા સમુદ્રોમાં સૌથી મોટો સ્વયંભૂરમણ સમુદ્ર છે, કારણ કે સઘળા દ્વીપ અને સમુદ્રો કરતાં તેનું પ્રમાણ અધિક કહ્યું છે.
બધાં કપમાં બ્રહ્મલેક કપ સૌથી મોટું છે, બ્રહ્મલેક કપ પાંચમું દેવલોક છે. તેને સૌથી મોટું ક૯પ કહ્યું છે કારણ કે તેના પ્રદેશમાં લોકવિસ્તાર પાંચ રાજૂપ્રમાણુ કહ્યો છે. આ બ્રહ્મલીક કપ પણ પાંચ રાજુપ્રમાણ વિસ્તારવાળું કહ્યું છે. સૂ. ૭૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૪