Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મણુને આયામક કહે છે. કાંજિક (કાંજી) ને સૌવીક કહે છે અને ગરમ પાણીને શુદ્ધવિકટ કહે છે. “ તિવિષે વળે વાત્તે ”
ત્રણ પ્રકારના ઉપહત અથવા ઉપહિત કહ્યા છે. ભેાજન સ્થાનમાં આનીત (લાવવામાં આવેલા ) ભક્તનું (આહારનું) નામ ઉપહિત અથવા ઉપદ્ભુત છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) કૅલિકાપત, (ર) શુદ્ધોપહૃત, અને સસૃષ્ટીપત. ઉત્સવ આદિને નિમિત્તે સમ્પાદિત ભેાય પદાર્થને અન્ય ગૃહ આદિમાં જે મેકલવામાં આવે છે તેને કુલિકાપહૃત કહે છે. ગુજરાતી ભાષામાં તેને લહાણી અથવા પિરસણુ કહે છે. આ કૈલિકાપહત અગૃહીતા નામની જે પચમર્પિતૈષણા છે તેના વિષયભૂત હાય છે. કહ્યું પણ છે કે
“ સિય પદ્દેળનારૂં” ઈત્યાદિ.
તે વ્યંજનાદિકાથી યુક્ત હેાય છે. અલેપકૃત અથવા શુદ્ધ આદનનું નામ શુદ્ધોપત છે. આ શુદ્ધોપહૃત અપલેપા નામની ચેાથી એષણાના વિષયભૂત છે. ખાનારા જ્યાં સુધી ગૃહીત ભક્તમાં ( અન્નમાં) હાથ નાખતા નથી, ત્યાં સુધી તેને મુખમાં મૂકી શકાતું નથી, તેથી તે સસોપત હોય છે. આ ચેાથી એષણામાં ભજના (વૈકલ્પિક સ્વીકાર ) કહી છે, કારણ કે તે લેપ અલેપ કૃતાદિરૂપ હોય છે. કહ્યું પણ છે કે “ યુદ્ધ ૨ અહેવદર ” ઈત્યાદિ——
અહીં ત્રિકસચેાગની અપેક્ષાએ એક, બે અને ત્રણના સયાગથી સાત અવગ્રહવાળા સાધુ હાય છે. । ૧ । “ તિવિદ્દે હિન્દુ ” ઇત્યાદિ—
અવગૃહીત ત્રણ પ્રકારનું હાય છે કાઈપણ પ્રકારે દાતા દ્વારા ગૃહીત ભક્તાદિ વસ્તુનું નોમ અવગૃહીત છે. તેના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે(૧) દાતા જે ભક્તાદિનું દાન દેવાને માટે હાથ વડે લે છે તે આ છઠ્ઠી પિંડેષણા છે. તેને અનુલક્ષીને વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે—પિરસનાર (દાંતા) પિરસવાના પાત્રમાંથી-આદનાદિ–ભાત વિગેરે જે પાત્રમાં રાખેલ છે તે થાળી આઢિ પાત્રમાંથી એદનાદિ લઈને જેને અપણુ કરવા ઈચ્છે છે ( પિરસવા માગે છે) તેના પાત્રમાં તે આદનાદિ આપવાને માટે ઉપસ્થિત થઇ ગયેા છે, પરન્તુ લેનાર ૮. મા àર્દિ ” ‘મને તે આપશે। મા’ એવું કહે છે, અને એજ વખતે ભિક્ષા પ્રાપ્તિ નિમિત્તે નીકળેલા કેાઇ મુનિજન ત્યાં આવી જાય છે. હવે ત્યાં પધારેલા તે મુનિને જોઈને રિવેષક ( દાતા ) તે મુનિને કહે છે “ હું મુને ! આપ આપનું પાત્ર અહીં મૂકે, દાતાના આવા વચન સાંભળીને મુનિ પેાતાનું પાત્ર તેની સમક્ષ મૂકી દે છે, દાતા તેમાં એકનાદિક ભેજ્ય વસ્તુ દઈ દે છે. આ અવસ્થામાં સયતનું પ્રત્યેાજન પૂર્ણ કરવામાં ગૃહસ્થે પાતાના હાથને એક તરફથી બીજી તરફ જ કર્યાં છે, ત્યાંથી તેણે ગમનાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૬