Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધુનોપપન્નદેવોંકા નિરૂપણ
દેવવ્યાપારીની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર અધુનાપપન્ન ધ્રુવની ( તત્કાલ દેવલેાકમાં ઉત્પન્ન થયેલા દેવની) એ સૂત્ર દ્વારા પ્રરૂપણા કરે છે સીäિ યાજ્િ' અદુળોવવન્ને તૈલે’’ઈત્યાદિ—
ટીકા દેવલાકામાંના કોઈપણ એક દેવલાકમાં અને પપન્નક દેવ-હમણાંજ ઉત્પન્ન થયેલે દેવ-આ ક્ષણે જ જેણે દેવભવ પ્રાપ્ત કર્યાં છે એવા દેવ-મનુષ્ય લાકમાં તુરત જ આવવાની ઇચ્છા કરે છે, એટલે કે દેવલાકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલા નવીન દેવ એવું ચાહે છે કે હું અત્યારે જ મારી વૈક્રિયલબ્ધિ વડે મનુષ્યલેાકમાં ચાલ્યા જઉં. પરન્તુ નીચે દર્શાવેલા ત્રણ કારણેાને લીધે તે મનુષ્યલેકમાં આવવાને સમથ થતા નથી-તેવોયેવુ'' આ પદ દ્વારા અહીં જે મહુવચનના પ્રયાગ થયા છે તેના દ્વારા એ સૂચિત થાય છે કે જે દેવલેાકેા છે તેમાંના કોઈ પણ એક દેવલોકમાં “ યુનોપપન્નવેવ ” આ ક્ષણે જ દેવની પાંચ ઉત્પન્ન થયેલા દેવની અહીં વાત કરવામાં આવી છે, આ રીતે અહીં બહુવચન એકા વાચક છે, કારણ કે એક દેવની એક જ કાળે અનેક દેવલેાકેામાં ઉત્પત્તિ થઈ શકતી નથી. અથવા દેવલાક અનેક છે એ વાતને પ્રકટ કરવા માટે અહીં બહુવચન વપરાયું છે. તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા એ કારણે ઇચ્છા કરે છે કે પૂર્વભવના આયુકાળ તેણે ત્યાં પસાર કરેલા છે, પૂર્વ૫રિચિત સ્નેહીઓને દેખવાની તેને કામના રહેછે, આ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે અહીં આ પ્રમાણે કહ્યું છે—
તે અધુના૫૫ન્નક દેવ, અહીં આવવા ચાહે છે તે વૈક્રિયલબ્ધિથી જ આવવા ચાહે છે, તે વાતને અયુક્ત માનવા જેવી નથી, કારણ કે પેાતાના મૂળ શરીરે અહીં આવતા નથી. આ મનુષ્યલેાકમાં આવવાની કામનાવાળે ધ્રુવ પણ અહીં જે આવી શકતા નથી તેના ત્રણ કારણેા નીચે પ્રમાણે છે— (૧) અને પપન્નક દેવ ( આ ક્ષણે જ દેવની પર્યાયે ઉત્પન્ન થયેલો દેવ ) દેવલાકના દિવ્ય કામલેાગામાં એવે મૂતિ, ગૃદ્ધ ( લુબ્ધ ), ગ્રંથિત (જકડાચેલે) અને અધ્યુપન્ન ( તલ્લીન ) થઇ જાય છે કે મનુષ્યસ'ખ'ધી કામભાગે પ્રત્યે તેને આદરભાવ રહેતા નથી—તેની નજરે મનુષ્યના કામલેગા તે તુચ્છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪૫