Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રતિમાસ કે સોના 33 ગમે એટલે અભ્યાસ કર્યો હોય કે શાસ્ત્ર શ્રવણ કર્યો હોય, અથવા ગમે એટલી ક્રિયા કે અનુષ્ઠાન કર્યા હોય તો એ વ્યર્થ છે. નમસ્કારમત્ર તો ચતુર્દશી પૂને ઉદ્વરેલો સાર છે માટે જ વિદ્વાન અને પંડિતો એને વિષે પ્રયત્નશીલ રહે છે. વળી મરણોન્મુખ અવસ્થામાં અન્તસમયે તો એનું વિશેષ ધ્યાન ધરવું. કેમકે એવી સ્થિતિમાં એજ માત્ર ઉત્કૃષ્ટ આયુધ-શસ્ત્ર છે; જેવી રીતે ઘરમાં અગ્નિ લાગ્યો હોય એ વખતે ઘરનો ધણી અન્ય સર્વ દ્રવ્યાદિ જતાં કરીને સર્વવિપત્તિથી રક્ષણ કરનારું એક ફક્ત રત્ન જ ગ્રહણ કરે છે, અથવાતો જેમ કોઈ શત્રુને પરાજય કરવાને સુભટ એક અમોઘ શસ્ત્ર જ ગ્રહણ કરે છે તેમ. વળી એવી અન્તાવસ્થાને સમયે, સર્વે પૂર્વધરે આવે તોયે સકળશાસ્ત્રોની પરાવર્તન કરવાને શક્તિમંત થતા નથી. માટે એ સર્વે દ્વાદશાંગી વરજીને આ એના ઉદ્ધારનું એકાગ્રચિત્ત ધ્યાન ધરે છે. આ નમસ્કારમંત્ર ભવિજન પદ્માસન કરી હસ્તયુગલને યેગમુદ્રાએ જોડી રાખીને પછી ગણે. નવકારમંત્ર ગણવાનો ઉત્સર્ગ થકી આ જ વિધિ છે. જે એ વિધિએ ન ગણી શકે એણે પાંચે પ્રથમ અક્ષરે (રિહંત), તિ (PS), મા (વાર્થ), 3 (પાધ્યાય), સી (6) એમ ત્રિાસ નું ચિતવન કરવું. એટલું કરવાની પણ જેનામાં શક્તિ ન હોય એણે મ્ એવા એક અક્ષરનું ચિન્તવન કરવું. કારણ કે એ ગોમૂની વ્યુત્પત્તિમાં અરિહંત, અશરીરી (સિદ્ધ), બાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ સર્વ આવી જાય છે. વાચા કુંઠિત થવાથી અથવા ગાઢ અનારોગ્યતાને લઈને એટલું પણ ન બોલી શકે એવાએ અન્ય પાસે એ મધુર સ્વરે બોલાવીને ભાવસહિત સાંભળો. જે મહાત્માને અન્તકાળે આ નવકાર મંત્ર પ્રાપ્ત થાય એણે સમજવું કે એનાં દુ:ખદેહગ દૂર ટળ્યાં અને સુખસંપત્તિ આવીને ભેટી. મહાભાગ્યશાળી પ્રાણીને જ મરણ સમયે નમસ્કારમંત્રના અક્ષરો શ્રવણે પડે છે. ભરસમુદ્રમાં અથડાતા રઝળતા સર્વે મનુષ્યને નૌકા કયાં મળી જાય છે? વળી આ નમસ્કારમંત્ર પિતા, માતા, ભગિની, બધુ, સાદર અને મિત્રની જેમ પરમ ઉપકારી છે; સર્વે મંગળ 1. “પૂર્વના વિસ્તૃત અર્થ માટે જુઓ આ ચરિત્રનો બીજો ભાગ પૃષ્ટ 231, 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust