Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (76) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મન્ત છે એઓ. મેં એવા બળવત્તર છે કે દેવતાઓ પણ એમના આગળ પાણી ભરે. એમનામાં ઉતરતામાં ઉતરતે સામન્ત પણ એક સહસ્ત્ર સુભટને પુરો પડે એવે છે. આમ બાબત છે માટે હે વ્હાલા સુભટે, તમારે એકમના થઈ એવી રીતે યુદ્ધ કરવાનું છે કે શત્રુઓને પરાજય મળે અને તમને વિજયપતાકા પ્રાપ્ત થાય... * આ બાજુએ વીતભયનગરીના સ્વામી ઉદાયન રાજાએ પણ પોતાના સૈનિકોને ભણાવવામાં કંઈ કચાશ રાખી નહીં. કારણ કે સર્વ કેઈને અન્યને પીરસાય મોદક પોતાને પીરસાયલા કરતાં મહોટે લાગે છે. ? : | એ સમયે રણક્ષેત્રને વિષે યુદ્ધનાં તરી આદિ વાજીત્ર એવાં પૂર્ણજોસથી વાગવા લાગ્યાં કે જાણે હમણાં જ આખા બ્રહ્માંડને ફાડી નાખશે. સંગ્રામને માટે વૃદ્ધિ પામતા ઉત્સાહથી સૈનિકનાં શરીર ઉછુવાસ પામ્યાને લીધે એમનાં બખ્તર પણ જાણે જીર્ણ રજુએ હાયની એમ ત્રત્રમ્ ત્રુટવા લાગ્યાં. અશ્વોને ગર્વપુર્વક ગ્રહણ કરતા વીરપુરૂષે તૈયાર થઈ ગયા અને એ અશ્વોએ પણ પિતાની પીઠપર પર્યાણ નખાતાં હર્ષસહિત હેષારવ કર્યો. રથવાળાઓએ રથને વિષે શસ્ત્ર ભર્યો, અને પાયદળ પણ બખ્તર ચઢાવી શસ્તબદ્ધ થઈ તૈયાર થઈ ગયું. વળી. એ વખતે, એમનાં પૂર્વજોનાં પરાક્રમનું સમરણ કરાવતા, આદરેલા યુદ્ધકાર્યને પુરેપુરું નિર્વહન કરવાનું ફળ સમજાવતા, વારંવાર ઉત્સાહ વધારવાને એમનાં પરાક્રમોનું કીર્તન કરતા, ખડીથી શ્વેત બનાવેલા હસ્તે વાળા, વાચાળ ભાટબારોટે. હસ્તિ, અશ્વ, રથ અને પાયદળએમ પ્રત્યેક સૈન્યમાં ફર્યાફર કરવા લાગ્યા, નગરને વિષે રાત્રી સમયે પહેરેગિરે ફર્યા કરે છે એમ. | તુરતજ ભાલેભાલાવાળા, ત્રિશૂળે ત્રિશૂળવાળા, બાણાવળીએ બાણાવળી, શક્તિએ શક્તિવાળા, દંડવાળા, મુદુગરે મુદગરવાળા, ચક્રધરે ચક્રધર, તલવારીઓએ તલવારીઓ-કઈ રથમાં બેઠેલા, કેઈ અશ્વ પર સવાર થયેલા, કેઈ હરતી પર આરૂઢ થયેલા અને વળી કઈ પાદચારિ પણુ-પિતા પોતાનાં જ્વલંત પરાક્રમ .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust