Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 147
________________ (138) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, '. શત્રુઓને પણું નસાડી મૂકયા હતા, એની સાથે યુદ્ધમાં ઉતર્યો. સર્વ કોઈને આયાસ પમાડનારી ગર્વિષ્ટ રસનાએ ઔદયને તો એક પામર જેવો ગણું રણક્ષેત્રમાં એક તરણાની જેમ કાઢી નાપે. આમ થવાથી અનશન નામનો મહાયોદ્ધો રસનાની સામે આવી ઉભે. કેમકે રસના ભલે એક સ્ત્રી જાતિ હતી પરન્તુ સંમુખ આવી યુદ્ધમાં ઉતરી હતી એટલે એનું સ્ત્રી જાતિત્વ ગણવામાં શેનું લેવાય ? બેઉનું ચિરકાળ યુદ્ધ ચાલ્યું પરંતુ કોઈ હાર્યું જીત્યું નહિ. કેમકે સરખે સરખાનો જય કે પરાજય તëણ થતો નથી. અનશને એને બે, ત્રણ, ચાર, પાંચ આદિ ઉપવાસ વડે મર્મપર પ્રહાર કરી કરીને જર્જરિત કરી નાખી; એક તર્કશાસ્ત્રી અન્ય તર્કશાસ્ત્રીને કરે એમ. વચ્ચે કૃપા કરીને અનશને એને જરા છેડી તે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ બેઊ સહાદાએ એને કદર્થના કરવામાં મણા રાખી નહિં, કારણ કે ક્રોધાવિષ્ટ સ્થીતિમાં, સામે સ્ત્રી છે કે પુરૂષ છે એ જોવાતું નથી. વળી એની સકળ લકને રંજાડવાની પ્રકૃતિ સાંભરી આવવાથી અનશને એને પુનઃ પોતાના ગ્રાહ્યમાં લીધી–ભજનથી વિમુખ રાખી. કારણ કે દુષ્ટને શિક્ષા આપવી એ કંઈ અયોગ્ય નથી. પણ એમ થવાથી એ બિચારી બહુ કૃશ થઈ ગઈ એથી પુન: દયા લાવી એને જેવું તેવું–અરસ, વિરસ, રૂક્ષ, તુચ્છ પણ કંઈ (ભજન) અપાવરાવ્યું. વળી એને નમસ્કારનું, પિરૂષીનું, સાદ્ધપરૂષીનું, કે પુરિમાદ્ધનું–એમ વખતોવખત પ્રત્યાખ્યાન કરાવ્યું. કેઈ વાર આંબિલ કરાવ્યું, કેઈવાર એકાશન કરાવ્યું તો કઈવાર નિવિકૃતિ કરાવી વળી વચ્ચે વચ્ચે અકેક દિવસ અન્ન પાણુ કેવળ ત્યાગ કરાવી ઉપવાસ પણ કરાવ્યો-અને એમ કરીને પુનઃ એને કૃશ કરી નાખી; કારણ કે એના જેવી શત્રુનું કાર્ય સારનારીને વિશ્વાસ છે? આમ પિતાના સ્પર્શન અને રસના બેઉ સુભટ બધુઓને પડયા જોઈને ભયભીત થયેલા ચક્ષુ, શ્રેત્ર અને ધ્રાણ સુભટ ચિન્તવવા લાગ્યા “શત્રુઓએ તો આપણા બેઉ બધુઓને મૃતપ્રાય કરીને વિજય મેળવ્યો. આવા ત્રણ જગતના મલ્લ જેવાને પરા Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163