Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 163
________________ (154) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પ્રાતે શુદ્ધ ને શુદ્ધ ધ્યાનમાં જ મૃત્યુ પામી અભયમુનિ પ્રવર સુખમય એવા “સ્વાર્થસિદ્ધ”ને વિષે તેત્રીસ સાગરોપમની આયુષ્ય સ્થિતિ અને એક હસ્તની કાયાવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી કોઈ અત્યન્ત નિર્મળ શ્રાવકકુળને વિષે જન્મ લઈ વ્રત ગ્રહણ કરી પ્રાન્ત અભયમુનિ નિશ્ચયે મેક્ષ પામશે.' ઇતિ શ્રી બુદિનિદાન મગધ દેશના મંત્રીશ્વર શ્રી અભય કુમારનું ચરિત્ર સંપૂર્ણ. સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 161 162 163