Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી અભયકુમાર મુનિશ્વરની અન્ય આરાધના. (151) શ્રી મહાવીર પર્યન્ત સર્વ તીર્થ ને તથા અપક્ષેત્રમાં પણ સર્વ તીર્થકરોને મારા નમસ્કાર છે, વળી શ્રી મહાવીર વર્તમાન તીર્થકર હોવાથી અને મારા તો ધર્મદાતાર હોવાથી એમને મારા પુનઃ પુન: નમસ્કાર હો. એ અરિહંતપ્રભુએજ મારું શરણ હો, એએજ મારા મંગળિકરૂપ થાઓ. એઓ વજાના પંજર જેવા છે એટલે એમને પામવાથી મને કઈ પ્રકારનો ભય રહેવાને નહિં. વળી અનન્ત વીર્ય, અનન્ત દર્શન, અનન્ત સુખ, અનન્ત જ્ઞાન અને અનન્ત સમ્યક્ત્વના ધણ સર્વ સિદ્ધભગવાનને મારા નમસ્કાર હિ. અષ્ટકર્મોને હણું પરમ પદ પામ્યા છે અને લેકના અગ્ર ભાગે રહેલા છે એવા એ સિદ્ધભગવાન મારા શરણરૂપ અને મંગળિકકર્તા છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત અને અહર્નિશ કિયાકાંડમાં નિરત એવા સાધુઓને મારા નમસ્કાર હો. એઓ પાંચ મહાવ્રતયુક્ત, શાન્ત, દયાવંત અને જિતેન્દ્રિય છે. એ સર્વે મારા શરણરૂપ અને મંગળિકરૂપ થાઓ. કર્મરૂપી વિષને ઉતારનાર મહામંત્ર સમાન અને કષ્ટરૂપી કાષ્ટને દાવાનલ સમાન એવા જિનેન્દ્રભાષિત ધર્મને પણ મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. આ લેકનું તેમજ પરલકનું સર્વ કલ્યાણનું કારણરૂપ એ એ ધર્મ મારા શરણરૂપ અને મંગળિકરૂપ થાઓ. આ પ્રમાણે ચાર શરણે અંગીકાર કરીને, હવે એમની જ સાક્ષીએ મારાં પાપોની નિન્દા કરું અને મારાં સુકૃત્યોની અનુમોદના કરૂં. આઠ પ્રકારના જ્ઞાનાચારને વિષે જે કઈ અતિચાર થયેલ હોય તે હું નિન્દુ છું. ગણું છું. અને વસરાવું છું. નિશક્તિ આદિ આઠપ્રકારના દશનાચારના સંબંધમાં પણ જે કઈ અતિચાર મારાથી થઈ ગયે હોય એને વારંવાર ત્રિધા ત્રિધા-મન વચન અને કાયાએ કરેલ હોય. કરાવેલ હોય છે. અનુ મેદના કરેલ હોય તેને નિજું . મેહથી કે લેભથી મારાથી કોઈ સૂક્ષ્મ વા બાદર જીવહિંસા થઈ ગઈ હોય એને પણ ત્રિધા ત્રિધા ત્યજી છું. હાસ્ય, કેપ, ભય , કે લોભને વશ થઈને મારાથી કંઈ અસત્ય બેલાયું હોય તે સર્વ હું નિન્દુ છું. અને ગણું . રાગથી કે દ્વેષથી, કેઈનું સ્વલ્પ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust