Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ કમળવાનું છે. સવારના સુખ અને અન્ય મકરધ્વજ રાજાના ઘાણ આદિ સુભટેનું પરાક્રમ, (129) પ્રાપ્ત થવાથી એ, ખાવાનું મળવાથી બાળકે કરે છે એમ હર્ષપૂર્વક નાચવા કુદવા માંડે છે. પરંતુ જે કયાંથી દુર્ગધ આવી તે, ભિક્ષુક આવે છે ત્યારે ધનવંતો પિતાનાં ઘરનાં દ્વાર બંધ કરી દે છે એમ, નાસિકાના દ્વાર બંધ કરી દે છે. અને વિષના ગધથી અભિવાસિત કરીને શત્રુઓના આશ્રય નાશ કરવામાં આવે છે . એમ એ દુન્યને સુગંધ વડે ક્ષણ માત્રમાં નાશ કરે છે. એ કામરાજાના ત્રીજા સુભટ ચક્ષુરાજનું કાર્ય સકળ વિશ્વ પર ચિદિશ નજર રાખવાનું છે. અન્ય સુભટના સંચારનો એનીજ દષ્ટિ પર આધાર છે; કિયાને (આધાર)-જ્ઞાન દષ્ટિ પર છે એવી રીતે. લોકોનું રૂપ નીહાળવાની લાલસાવાળે એ મુખરૂપી પ્રાસાદના - નેત્રરૂપી ગવાક્ષેપર બેસી રહી સ્ત્રીઓનાં અંગોપાંગ અને અન્ય પણ સુરૂપ વસ્તુઓ જોઈ જોઈને અત્યન્ત હર્ષ પામે છે; મિષ્ટ મેદો જોઈને ક્ષુધાતુર બ્રાહ્મણે રાજીરાજી થાય છે એમ. એમાં જો કેઈ અંધ, પંગુ આદિ કુરૂપ પ્રાણું નજરે પડ્યું તો એના સંકમણના ભયને લીધેજ હાયની એમ એ દષ્ટિ–ગવાક્ષે સદ્ય બંધ કરી દે છે. એ ગર્વિષ્ટ ચક્ષુરાજમાં વળી એટલી બધી શક્તિ છે કે એ, દષ્ટિ વિષ સર્પની જેમ, શત્રુઓને રૂપદર્શન માત્રથી જ બાળીને ભસ્મ કરી નાખે છે. કામમહારાજાને પોતાના કાર્યમાં સાવધાન એ જેથી સુભટ શ્રાત એને ચર હાયની એમ ગુપ્તપણે શ્રવણરંધ્રોમાં બેસી રહે છે. ત્યાં પિશાચની જેમ અદશ્ય રહીને એ સમસ્ત લેકેનું બેસવું ચાલવું સાંભળ્યા કરે છે. એમ કરતાં જે જે સાંભળવામાં આવે એ પિતાને અનુકૂળ હોય તો તો બળભદ્રની જેમ તલ્લીન થઈને સાંભળ્યા કરે; પરન્તુ જે કંઈ પ્રતિકૂળ લાગ્યું તો, પિત્તના વ્યાધિવાળે જેમ તિખા પદાર્થોને નિન્દાપૂર્વક ત્યજી દે છે એમ એ સાંભળવું ત્યજી દે છે–બંધ કરે છે. એ સ્વરમાણથી લીલા માત્રમાં અખિલ જગતને વશ કરે છે; પરશુરામે જેમ ઉપરશુવિદ્યા વડે સર્વ જગતને સ્વાધીન કર્યું હતું એમ. વળી જે રસના છે એ મધુર, તિક્ત વગેરે સર્વ રસોને સ્વાદ જાણનારી છે અને શત્રુનાં સૈન્યને ભેદવાની શક્તિવાળી છે અને સર્વ 90 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust