Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભક શ્રેણીની કથા tunnirnirtinizzaziszerceceivecazkarritzaioni પારકે પુરો જીર્થના અને સર્વ કેને વી-એ પુત્ર થશે. તમારે એને જન્મોત્સવ કે અન્ય કંઈ પણ કરવું નહિ. એનું નામ “અભદ્ર” પાડવું અને એના પ્રત્યે આદરભાવ રાખવો નહિં. કેમકે સન્માનને પાત્ર તો ગુણિજનના ગુણ હોય. સ્વપ્ન પાઠકે આ . પ્રમાણે કહ્યું એ સાંભળી, સમજી, એને સન્માનપૂર્વક રજા આપી.. લક્ષ્મીને તો તે જ વખતે, પૃથ્વીની અંદર રહેલા નિધિમાં સર્પ આવીને રહે એમ, અતિ દુર્ભાગી સાગરનો જીવ ગર્ભમાં આવીને રહ્યો. પછી પૂર્ણ સમયે લક્ષ્મીને, છાયાને જેમ શનિશ્ચર પ્રસ એમ, સ્વપ્ન પાઠકે કહી બતાવેલા કુલક્ષણોવાળો પુત્ર પ્રસ. એનું માતપિતાએ “અભદ્ર” એવું નામ પાડયું. પુત્રને જન્મ મહોત્સવ ત ન થયે તો નહિં, પણ એનું એક સુંદર નામ પણ મને ? ન્યું નહીં. ક્યાંથી મળે? ભાગ્ય કેનાં લાવે? અને ભાગ્ય ન હોય, તે એ મળે પણ ક્યાંથી? . વળી આ પ્રમાણે ધનવતીને પણ સ્વપ્ન આવ્યું એમાં એને લોકોને આકાશમાં જેમ કેતુની રેખા દેખાય છે એથી, શ્યામવર્ણની ધુમાડાની શિખા દષ્ટિગોચર થઈ. એણે સદ્ય એ વાત પતિને કહી અને સ્વપ્ન પાઠકને કહી. સ્વપ્ન પાઠકે ઉત્તરમાં સર્વ પૂર્વ પ્રમાણેજ કહ્યું. ભેદ એટલે કે એને પુત્રી અવતરશે અને એનું “અલક્ષમી” એવું નામ પાડવું. હવે ધનવતીને નર્મદાનો જીવ ગર્ભે આવીને રહ્યો. પછી કાળ પૂર્ણ થયે એને પુત્રી પ્રસવી એનું નામ “અલહમી” પાડયું. એના લક્ષણે સર્વે અભદ્ર” જેવાં જ હતાં. “જે , યક્ષ એવુંજ બલિ’ એમ થયું. . . : : * અભદ્રને યોગ્ય અવસરે માતપિતાએ કળાચાર્ય પાસે અભ્યાસ કરવા મૂક્યું. કારણકે એઓ એના હિતચિંતક છે. પરંતુ બન્યું એમ કે કલાચાર્ય શિક્ષણ શીખવે પણ એ કંઈ શીખે નહિં, અને અન્ય શિષ્ય સાથે કલહ કર્યા કરે. જે ગુરૂ એને હિતકારક શિક્ષાના બે શબ્દો કહે તે એ તેજ વખતે સામે દુષ્ટ ઉત્તર આપે એટલે એણે એની ઉપેક્ષા કરી અને એમ થવાથી નિરક્ષર રહ્યો. કારણ કે શસ્ત્ર અને શાસ્ત્રાર્થનું જ્ઞાન પ્રાપ્ત થવું અધ્યાપકને આધારે છે. પિતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust