Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (0) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ધર્મના ચારો છે. એ આઠેનું સમ્યકત્વની નિર્મળતાને અર્થે. પરિપાલન કરવું. આઠમાં વળી તમારે-રાજાઓને વાત્સલ્ય અને પ્રભાવનાને વિષે વિશેષ ધ્યાન આપવું કારણ કે તમે–રાજાઓ. સમર્થ કહેવાઓ. એટલે તમે એ વિશેષ પ્રકારે કરી શકે. વળી પ્રભાવક પુરૂષોમાં પણ રાજાઓને ગણાવ્યા છે. વાત્સલ્ય ' ના બે પ્રકાર છે. દ્રવ્ય વાત્સલ્ય અને ભાવવાત્સલ્ય. સાધમિક બધુએને અન્ન, પાન, દ્રવ્ય, વસ્ત્રો અને પુષ્પ આદિ આપવા એ દ્રવ્યવાત્સલ્ય. જે સર્વને “જિનભગવાન્ ? એ એકજ દેવ હાય અને “ક્રિયાને વિષે તપુર” એવા એકજ ગુરૂ હાય-એએજ સાધર્મિક કહેવાય અન્ય નહીં. નમસ્કાર માત્રજ જાણતા હોય | એવા સાધર્મિકને પણ પરમ પ્રેમ પૂર્વક બધુ તુલ્ય ગણ, બધુથી પણ અધિક ગણવે. સાધર્મિકની સાથે વળી કદિ પણું વિવાદ, કલહ, યુદ્ધ કે વેર ન કરવું. જે નિર્દય થઈ. ક્રોધમાં આવી જઈ સાધર્મિક પર પ્રહાર કરે છે એ જગદ્ બાંધવ શ્રી જિન પ્રભુની આશાતના કરે છે વિધવિધ જાતિમાં જન્મેલા અને વિધ વિધ સ્થળના નિવાસી એવા સુમતિ સાધમિકે પર શ્રીમંતોએ કે વિદ્વાનેએ દ્રવ્યદાન કે જ્ઞાન દાન રૂપ ઉપકાર કરવો એ અતિ પ્રસંસા પાત્ર છે, સુંદર છે, ? અને વળી પુણય બંધને હેતુ છે રામે વજુયુદ્ધ અને ભરત ચક્રવતીએ સકળ સંઘનું જેવી રીતે વાત્સલ્ય કર્યું છે તેવું સર્વ કેઈએ કરવું. સાધમિકે ને અન્ન પણ ન મળતું હોય અને એમ થવાથી સીદાતા હોય ત્યારે સામ વાનું શ્રાવકે એ ભોજન કરવું કપે નહીં. વળી ધર્મ કાર્ય કરવામાં જેઓ નિશ્રેતન જેવા થઈ ગયા હોય એમનામાં ચૈતન્ય લાવી ધર્મને વિષે સ્થિર કરવા એનું નામ " ભાવવાત્સલ્ય.’ જેમકે, ભાઈ, તમે ગઈ કાલે સાધુને ઉપાશ્રયે કે જિનમન્દિરે પણ દેખાયા નહીં એનું શું કારણ ? “એના ઉત્તરમાં જે એ કંઈ કાતુક-નાટક ચેટક જોવા ગયેલ હોવાનું કે તેવું અન્ય કંઈ કારણું બતાવે તે એને 5 મિષ્ટ શબ્દો વડે સમજાવ કે તમારા જેવા વિવેકાવિવેકના જ્ઞાનવાળાએ પ્રમાદ કરવો ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust