Book Title: Aapno Sanskar Varso Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ પાંચમી આવૃત્તિ વેળાએ આ આપણી ભારતીય સંસ્કૃતિ અન્ય દેશોની સંસ્કૃતિ કરતાં અલગ તરી આવે છે. નિર્બસનતા, કુટુંબપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, સૌના સુખમાં મારું સુખ, પર્યાવરણ સુરક્ષા, નિયમિતતા, વચનપાલન, કર્તવ્યપાલન, ત્યાગ, વૈરાગ્ય વગેરે ભારતીય સંસ્કૃતિના અવિચ્છિન્ન અંગો છે. આ નાનકડા પુસ્કતમાં, ઉપરોકત ભારતીય સંસ્કૃતિના થોડા અગત્યના અંગો પર સંક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચોથી આવૃત્તિની ૨૦૦૦ નકલ પૂરી થઈ જતાં સમાજના સંસ્કારી તેમજ સંસ્કૃતિપ્રેમી વર્ગ તરફથી આ પુસ્તકની માગ ચાલુ રહેવાથી પાંચમી આવૃત્તિ બહાર પાડેલ છે. આશા છે કે સમાજનો વિશાળ વર્ગ આ પુસ્તકમાં કહેલી વાતોને આત્મસાત્ કરી, જીવનને ઉન્નત પંથે લઈ જવાનો પુરુષાર્થ કરશે. સમાજની સેવામાં આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ૐ શાંતિઃ સર્વ જીવોનો હિતેચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82