________________
આપણો સંસ્કાર વારસો
૨૩.
અહો ગુજરાતીઓ !
ભારતના પશ્ચિમ કાંઠે, વિસ્તીર્ણ દરિયાકાંઠાવાળો (૧૬૬૩ કિ.મી.) આ ગુર્જરપ્રદેશ પ્રાચીન છે, પુનિત છે, હરિયાળો છે, ધર્મસંસ્કારવાળો છે, શિલ્પસ્થાપત્યથી સમૃદ્ધ છે તેમજ સંતોની, સતીઓની અને શૂરાઓની ભૂમિ પણ રહ્યો છે. આવા ભવ્ય પ્રાઐતિહાસિક અને પ્રાચીન-અર્વાચીન પરંપરાવાળા ગુજરાતનું વર્તમાન (છેલ્લા ૪૦ વર્ષ) અને ભવિષ્ય કેવાં છે ?
૬૯
જરા પ્રમાદ અને પક્ષપાતને છોડીને વિવેકપૂર્વક વિચારીએ. આપણે ગુજરાતીઓ ભલે વારસાગત રીતે વેપારી માનસવાળા છીએ, એ આપણી વિશેષતા છે, પરંતુ એટલામાં આપણે સીમિત થઇ જવાનું નથી. ઇ.સ. ૧૯૪૦ પછી જન્મેલી ગુજરાતની કેટલી વ્યક્તિઓએ જીવનના ઉચ્ચ મૂલ્યો સર કર્યાં? સંસ્કાર, સાહિત્ય, વૈવિધ્યપૂર્ણ કળાઓ, વિજ્ઞાન, સંરક્ષણ, રાજ્યકારભાર, અર્થતંત્ર, રાષ્ટ્રીયતા, આરોગ્ય, શિક્ષણ, જીવનઘડતર, રમતગમત અને અધ્યાત્મ બધા ક્ષેત્રોમાં આપણે અત્યારે ક્યાં ઉભા છીએ ?
* આઇ. એ. એસ., આઇ. પી. એસ. અને આઇ. એફ.
Jain Education International
For Private & Personal Use Only
આ
www.jainelibrary.org