Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 75
________________ 雜 ૬૮ આપણો સંસ્કાર વારસો તે પોતાના કાર્યોમાં સફળ બની શકતો નથી. મનની અને તનની તંદુરસ્તી માટે શવાસન (Relaxation) એક ઉત્તમ, સરળ, સર્વસુલભ અને પ્રયોગસિદ્ધ ઉપાય છે. સવાર-સાંજ પાંચ-પાંચ મિનિટના પ્રયોગથી અનેક લાભ થાય છે. - તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિજ્ઞાનનું, અને સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. કરૂણામય શુદ્ધ સચ્ચિદાનંદ, પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82