________________
આપણો સંસ્કાર વારસો
૭૩
---
-
ગુરુકુળ અને તેની ઉપયોગિતા
- તને જ કરી
*
૨૪.
આ સંસ્થા સંસ્કારપ્રેરક આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરીકે કાર્યવાહી કરે છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને સારા સંસ્કાર પડે તે માટે નાનું ગુરુકુળ ચલાવે છે જેમાં બાળકો પોતાના અભ્યાસ સાથે દૈનિકપ્રાર્થના, ગુરુવંદના, આરતિ વગેરે કરે છે. અને સુયોગ્ય શિક્ષકો અને ગૃહપતિ પાસેથી સારી વાર્તાઓ, ભક્તિપદો અને સંતોના દર્શન દ્વારા વિવિધ પ્રકારના સાત્ત્વિકતાના સ્પંદનોને ગ્રહણ કરી, ભાવિમાં પોતાના કુટુંબની અને રાષ્ટ્રની સેવા કરી શકે તેવા ઉચ્ચ કક્ષાના નાગરિકો તરીકેની સમુચ્ચય કેળવણી પ્રાપ્ત કરે છે.
આર્થિક રીતે સામાન્ય સ્થિતિના બાળકોને વિશેષપણે ઉપયોગી થવાના અમારા આ નમ્ર પ્રયાસને સમાજ વધાવશે તેવી ભાવના સહિત.
હવે આપણે ગુરુકુળ સ્થાપી રહ્યા છીએ અહો પ્રેમાળ અને | જવાબદાર તેવા બાળકોને આપણે ઘણા શક્તિશાળી અને સુંદર કાર્યો કરવા સમર્થ કરીએ છીએ. જ્યાં આપણે આપણા અંતરમાં | ઊંડા ઉતરી નિસ્વાર્થ ભાવે આનંદમય જીવન જીવતા શીખવવાનો પ્રયોગ કરી પ્રયોગવીર બનાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org