________________
૭૨
આપણો સંસ્કાર વારસો
દિલ
::
2E
-
અને ગુર્જરો, ચાવડાઓ અને સોલંકીઓ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ, અહમદશાહ આદિ સુલતાનો, નરસિંહ અને મીરા, સહજાનંદ સ્વામી, દયાનંદ અને જલારામ, રાજચંદ્ર અને ગાંધી, નર્મદ અને નાનાલાલ, કાલેલકર અને આનંદશંકર ધ્રુવ, મેઘાણી અને રવિશંકર રાવળ, સરદાર પટેલ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી, મોરારજીભાઇ અને ડો. જીવરાજ મહેતા, શ્રી મોટા અને શ્રી રંગ અવધૂત આદિ મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઇને પોતાના જીવનની ઉન્નત કેડી કંડારવાની પ્રેરણા આજની પેઢી ઝીલે અને પ્રતિજ્ઞારૂપે તેને નિભાવી ઉન્નત જીવન બનાવે તે જ ભાવના સહિત. Best of Luck to you.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org