Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 58
________________ આપણો સંસ્કાર વારસો પ૧ * કોઈ - - - આપણા દેશની મૂળ સંસ્કૃતિ ઋષિ અને કૃષિની જ છે. ભલે ઔદ્યોગીકરણ કરીએ તેની ના નથી, પરંતુ તે મર્યાદિત રહે તો જ સારી શાંતિ, સમૃદ્ધિ અને ચિંતામુક્ત જીવન જીવી શકાશે અને ગાંધીજી-વિનોબાની ભાવનાવાળું રામરાજ્ય લાવી શકાશે. - - - - - - - - - - - - આપણો દેશ સ્વતંત્ર થયાને ૫૪ વર્ષ ! થવા આવ્યાં તો પણ ખેત-મજુર અને નાના ખેડૂત સુધી હજુ આપણે જીવનની પાયાની જરૂરિયાતો પહોંચાડી શકયા નથી. તેને માટે આપણે સૌએ સહિયારો પુરુષાર્થ કરવાનો વખત હવે પાકી ગયો છે. - 1 કાજલ - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82