Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 69
________________ ૬૨ આપણો સંસ્કાર વારસો સંસ્થાઓએ પણ સહયોગ આપવો રહ્યો. સંસ્કારપીઠો, ગુરુકુળો, જાગૃત મહિલામંડળો, દ્રષ્ટિવાન, શિક્ષકો, સાચા સંતો, કથાકારો અને કેળવણી મંડળો સૌ કોઇ સહિયારો પુરુષાર્થ કરે તો, આ અને બીજા આવા મોટા દૂષણોને ધીમે ધીમે નિયમનમાં લઇ શકાય અને સમાજમાં શાંતિ-સૌહાર્દ, નિર્ભયતા અને પરસ્પર પ્રેમનું વાતાવરણ ઉભું થાય. - ભારતીય સંસ્કૃતિના પાયારૂપ મૂલ્યો ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્યજીવનમાં વધારે સારી રીતે અને સરળતાથી જાળવી શકાયા છે; જેથી ત્વરાથી ફેલાતા શહેરીકરણની ગતિ ધીમી. પાડી શકાય તો પણ આ કાર્ય ઓછી મહેનતે સિદ્ધ થઇ શકે. - ----------------- સાદો, સરળ, સોમ્ય, સ્વચ્છ, છતાં , કલાત્મક પોષાક ' એ આપણી ! સંસ્કારિતોનું ધોતક છે. ભારતની નારીનું સૌથી મોટું ભૂષણ તેની લજ્જાશીલતા છે. કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82