________________
આપણો સંસ્કાર વારસો
પ૭
છે
૨.
૧. આહાર ઃ ૧. નિયમિત સમયે ભોજન લઇએ. ૨. ભૂખ
લાગી હોય તેટલું જ ખાઇએ. ૩. જીભને નહીં પણ પેટને પૂછીને ખાઇએ. ૪. તન-મનના આરોગ્ય માટે વધારે પડતું તીખું, તળેલું, મસાલાવાળું, પચવામાં ભારે હોય તેવું અને મોડી રાત્રે લેવું નહીં. ભરપેટ ખાઇને તરત સૂઇ જવું નહીં. ૫. શાકાહાર સંપૂર્ણ અને સુપાચ્ય આહાર છે, તેનાથી કબજિયાત અને શારીરિક સ્કૂળતા નિવારી શકાય છે. પાતળું શરીર દીર્ધાયુ થવામાં વિશેષ ઉપકારી છે. તાજી, મોળી, મલાઇ વગરની છાશ એક ઉત્તમ આરોગ્યપ્રદ પીણું છે. વિશ્રામ અને આળસ : યોગ્ય નિદ્રાથી શારીરિક થાક ઉતરે છે અને પુનઃ ફર્તિથી કામ કરી શકાય છે. ઉંમર, વ્યવસાય, સંજોગો, આહાર વગેરેની સાથે તાલ મેલ બેસે તેટલી ઊંઘ લેવી; છતાં જિંદગી જાગતા રહીને સારાં કામો કરવા માટે છે એમ જાણી, વધારે ઊંઘથી દૂર રહેવું.
માનસિક અને શારીરિક થાક ઉતારવા રોજ ૫-૧૦ મિનિટ માટે શવાસન કરવાથી ખૂબ લાભ થાય છે. ૩. શારીરિક પરિશ્રમ ઃ ૧. જેમ મશીન ચાલતું ન રહે તો
તેને કાટ ચડી જાય, તેમ જે શરીરને યોગ્ય કસરત કે શ્રમ ન મળે તે સ્થળ, ફુર્તિ વગરનું અને રોગોનું ઘર બની જાય. ૪૫ વર્ષથી મોટાં હોય તેમને માટે હળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org