________________
૧૮
તેમજ સર્વતોમુખી કલ્યાણ કરનારો છે. આ અમારા જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે. આ વાત તમોને ચેલેન્જ તેમજ ચેતવણીના સ્વરૂપમાં, છતાં વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનના અનુભવના નિચોડરૂપે કહું છું કે કાં તો આંધળુ અને દેખાદેખી વાળું અનુકરણ બંધ કરો, નહીં તો અસ્મિતાના સર્વનાશવાળી હીન-ગુલામી-નિર્માલ્ય દશાને પામવા તૈયાર રહો.
આપણો સંસ્કાર વારસો
ભૌતિકવાદના ઘોડાપુરમાં તણાઇ જતી | યુવાન પેઢીએ આપણા સંસ્કાર-વારસાને વિસારવાનો નથી. અર્થોપાર્જન માટેની આંધળી
દોટ, માંસાહાર, ગુટકા, તમાકુ, દારૂ, ચરસના
। વ્યસનો અને બહેનોમાં દેહ પ્રદર્શનની ઘેલછા |
! અને મોડેલીંગ આદિ પ્રવૃત્તિઓને ઉત્તેજન | આપવાનું નથી.
XX XX
Jain Education International
ગાંધીજી, વિનોબા ભાવે, લાલબહાદૂર હું શાસ્ત્રી, મોરારજી દેસાઇ અને રવિશંકરદાદાના જીવન અને સાહિત્યનો આદર કરવા યોગ્ય છે.
For Private & Personal Use Only
ઇક્રો + !!
www.jainelibrary.org