SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તેમજ સર્વતોમુખી કલ્યાણ કરનારો છે. આ અમારા જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે. આ વાત તમોને ચેલેન્જ તેમજ ચેતવણીના સ્વરૂપમાં, છતાં વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનના અનુભવના નિચોડરૂપે કહું છું કે કાં તો આંધળુ અને દેખાદેખી વાળું અનુકરણ બંધ કરો, નહીં તો અસ્મિતાના સર્વનાશવાળી હીન-ગુલામી-નિર્માલ્ય દશાને પામવા તૈયાર રહો. આપણો સંસ્કાર વારસો ભૌતિકવાદના ઘોડાપુરમાં તણાઇ જતી | યુવાન પેઢીએ આપણા સંસ્કાર-વારસાને વિસારવાનો નથી. અર્થોપાર્જન માટેની આંધળી દોટ, માંસાહાર, ગુટકા, તમાકુ, દારૂ, ચરસના । વ્યસનો અને બહેનોમાં દેહ પ્રદર્શનની ઘેલછા | ! અને મોડેલીંગ આદિ પ્રવૃત્તિઓને ઉત્તેજન | આપવાનું નથી. XX XX Jain Education International ગાંધીજી, વિનોબા ભાવે, લાલબહાદૂર હું શાસ્ત્રી, મોરારજી દેસાઇ અને રવિશંકરદાદાના જીવન અને સાહિત્યનો આદર કરવા યોગ્ય છે. For Private & Personal Use Only ઇક્રો + !! www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy