SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો સંસ્કાર વારસો ૧૯ ફરજની અગત્ય મનુષ્ય સામાન્ય રીતે વિચારીએ તો સામાજિક પ્રાણી છે. સમાજમાં તે જન્મે છે, સમાજમાં તે ઉછરે છે, સમાજ સાથે લેતી-દેતી કરે છે અને જિંદગીના અંતે સમાજ વચ્ચેથી જ મહાયાત્રા માટેની વિદાય લે છે. સંજોગો અનુસાર તે જ્યાં હોય ત્યાં તેણે પોતાની ફરજ બજાવવાની છે. આ બાબતે પીર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારકો સૌ કોઇનો એક જ મત છે, જેમકે – પોતાનું કાર્ય કુશળતાથી કરવું તે યોગ છે. બીજી બાજુ Duty is Diety, ફરજપાલન તે પ્રભુપૂજા સમાન છે. દૈનિક જીવનની વિવિધ ક્ષેત્રની કેટલીક ફરજો વિચારી જઇએ : ૧. મા-બાપ બાળકોનાં શિક્ષણ, સંસ્કાર અને લાલન પાલનનું કાર્ય કરે, તો બાળકો માબાપને પ્રેમ, વિનય અને સેવાઓનો લાભ આપે. ૨. પતિ-પત્ની એકબીજાને સર્વ પ્રકારે અનુકૂળ બનીને દામ્પત્ય-જીવન અને ગૃહસ્થાશ્રમને ઉજાળે. 3. કર્મચારી બરાબર ફરજ બજાવીને શેઠનું બધું કામ લાલ કા : બલજી કાકા કાલકાકાદાદાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy