Book Title: Aapno Sanskar Varso
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાના સંત બતાવે પંથ રશિયાનાં ગામડાંઓમાં ઠેરઠેર ઘૂમીને રશિયન સાહિત્યકાર મેકિસમ ગોક વિજ્ઞાનનાં શોધ-સંશોધનની જોશભેર વાતો કરતો હતો. એ કહેતો હતો કે વિજ્ઞાનને કારણે માનવી હવે આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકશે, અવકાશમાં જઇ શકશે, ચંદ્રની ધરતીને જાણી શકશે અને છેક દરિયાના પેટાળમાં પણ પહોંચી શકશે. પ્રસિધ્ધ કથાલેખક મેકિસમ ગોર્કી એકવાર એક ગામડામાં પ્રવચન આપતો હતો. એનું પ્રવચન પૂર્ણ થતાં એક વયોવૃધ્ધ મેક્સિમ ગોકને સવાલ પૂછ્યો કે ભાઇ! માનવી આકાશમાં ઊડી શકશે અને પાતાળમાં પહોંચી શકશે તે વાત ખરી, પરંતુ આ ધરતી પર માનવીએ કેમ જીવવું એનું સંશોધન થઇ રહ્યું છે ખરું ? વૃધ્ધનો આ સવાલ સાંભળીને મેક્સિમ ગોકી ઊંડા વિચારમાં પડ્યો અને આસપાસના માનવજીવનની શૈલી વિશે અવગાહન કરવા લાગ્યો. આ પુસ્તકની વિશેષતા એ છે કે આમાં માનવીને સાચો માનવ બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. વ્યક્તિના ઉમદા ચારિત્ર્યની ધરતી પર જ સાચી ધાર્મિકતા અને ઉચ્ચ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82