________________
આચાર્યના ઉપકાર તળે આવી ચૂક્યો હતો. તેમ છતાંય વિ. સં. ૧૧૯૯માં ગાદીએ આવ્યા પછી કુમારપાળને શરૂઆતનાં આઠેક વર્ષો સુધી વિગ્રહ શમાવવામાં તેમ જ રાજ્યવ્યવસ્થામાં રેકાઈ રહેવું પડ્યું હતું, તેથી તે કાળ દરમ્યાન તે કદાચ આચાર્યને મળી શક્યો નહિ હોય. પરંતુ બધું થાળે પડ્યા પછી તેની સહજ સાવિક વૃત્તિ ફરી જાગ્રત બની અને પિતાની પ્રવૃત્તિ પર દષ્ટિ ફેંકતાં જ અશોકની માફક એને પણ હિંસા પ્રત્યે ભારે તિરસ્કાર પેદા થયે. અને સદ્ગુરુ હેમચંદ્રના સુગથી અહિંસાપ્રધાન જેનધર્મ તરફ તે ઝૂકતે. ગયે અને છેવટે પોતાની જાતને સદ્ગુરુના શરણમાં સેંપી દીધી.
આ ઉપરથી એમ જણાય છે કે કુમારપાળને સંબંધ પુરોગામી સિદ્ધરાજના સંબંધથી જુદા પ્રકારને હતે. સિદ્ધરાજ હેમચંદ્રને સામાન્ય મિત્ર કે સલાહકાર તરીકે લેખતે અને સન્માન; જ્યારે કુમારપાળ તેમને ગુરુ તરીકે ગણતો અને પૂજતો. સિદ્ધરાજની પ્રેરણાથી જેમ હમાચાર્યો સિદ્ધહેમાદિ ગ્રંથ રચ્યા, તેમ કુમારપાળના કહેવાથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”, “ગશાસ્ત્ર', “વીતરાગસ્તોત્ર” આદિ ગ્રંથે રચ્યા.
લોકગુરુ યથા રાજા તથા પ્રજા” એ અનાદિ કાળની આસજનેની ઉક્તિ અનુભવબળ ઉપર રચાઈ છે. ચકવતી સમા ગુજરાતના બે સમર્થ સમ્રાટેને પિતાના પ્રભાવથી ધર્માનુ રક્ત રાખનાર પ્રતાપી પુરુષે પ્રજાને પણ ધર્મમય જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org