________________
* |
ચિત્ર પ્રકાશ
વસ્તુને લેવી કે મૂકવી. (જેથી કઈ જીવને
દુઃખ ન થાય. ) (૪) ઈર્ષા સમિતિ–કેઈ પણ જતુને કલેશ ન થાય એવી
રીતે સાવધાનીપૂર્વક ચાલવું તે. (૫) આલેકિત અન્નપાનગ્રહણ–ખાનપાનની વસ્તુઓને બરા
બર જઈ તપાસીને લેવી, તેને ઉપયોગ કર. (કે જેથી જીવોની હિંસા ન થાય.) (૨૬)
સત્યવ્રતની પાંચ ભાવનાઓ हास्यलोभभयक्रोधप्रत्याख्या निरन्तरम् ।
आलोच्य भाषणेनापि भावयेत् सूनृतवतम् ॥२७॥
હાસ્યત્યાગ, લેભત્યાગ, ભયત્યાગ, ક્રોધત્યાગ તથા વિચારપૂર્વક ભાષણ (એ પાંચ ભાવનાઓ) વડે સત્યવ્રતને નિરંતર સુદઢ કરવું જોઈએ. (૨૭)
અસ્તેયરતની પાંચ ભાવનાઓ अलोच्यावग्रहयाश्चाभीक्ष्णावग्रहयाचनम् ।
एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥२८॥ समानधार्मिकेभ्यश्च तथावग्रहयाचनम् ।
अनुज्ञापितपानानाशनमस्तेयभावनाः ॥२९॥ (युग्मम् )
નિચેની ભાવના અસ્તેયવતની છે? (૧) આલેચાવગ્રહયાચના–વિચાર કરીને જ વાપરવા માટે
જોઈતા અવગ્રહ-સ્થાનની એગ્ય માલિક પાસે માગ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org