________________
૧૨
યેગશાન્સ
ઉપરને ખાદ્ય પદાર્થ ગળતાં જ માછીના હાથમાં જરૂર જઈ પડે છે. (૯) निपतन् मत्तमातङ्गकपोले गन्धलोलुपः । कर्णतालतलाघाताद् मृत्युमामोति षट्पदः ॥३०॥
ગંધલેલુપી ભમરે મદ ગળતા હાથીની ખાંધ ઉપર જઈ બેસતાં જ તેના સૂપડા જેવા કાનના સપાટાથી મરણ પામે છે. (૩૦)
कनकच्छेदसङ्काशशिचालोकविमोहितः ।। रभसेन पतन दीपे शलभो लभते मृतिम् ॥३१॥
સુવર્ણના કા૫ સમી (પ્રકાશિત) જવાલાના તેજથી હિત થયેલ પતંગ દીવામાં પડતાં જ મરણ પામે છે. (૩૧) हरिणो हारिणीं गीतिमाकर्णयितुमुधुरः । आकर्णाकृष्टचापस्य याति व्याधस्य वेध्यताम् ॥३२॥
મનોહર ગીત સાંભળવાને ઊંચી ડોક કરીને ઊભું રહેલ હરણ કાન સુધી ધનુષ્ય ખેંચીને ઊભા રહેલ પારધીના બાણથી વીંધાઈ જાય છે. (૩૨)
एवं विषय एकैकः पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च पञ्चत्वाय भवन्ति न ? ॥३३॥
એવી રીતે ઇન્દ્રિયો દ્વારા લેવાયેલ એક એક વિષય મરણ નિપજાવે છે, તે એક સાથે પાંચે વિષયે મરણનાં કારણ કેમ ન બને ? (૩૩)
મનઃશુદ્ધિ तदिन्द्रियजयं कुर्याद् मनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ॥३४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org