________________
પરિશિષ્ટ-૧
૧૩૯
આત્મા સુખદુઃખને અનુભવ કરવા રહેતા જ નથી; દેહના નાશ થયે તેને પણ નાશ થાય છે. જે પ્રત્યક્ષ સુખ મેળવી નથી શકતા તે પરોક્ષ સુખ કેવી રીતે મેળવી શકવાને હતા ? ઐહિક સુખ એ જ આત્યંતિક સુખ છે, તે જ વાસ્ત. વિક છે; બાકી તા અશ્વી કલ્પના છે. માટે અહીં જ ખૂબ સુખપૂર્વક જીવવું એ જ ધર્મ છે, ‘આ ભવ મીઠા, પરભવ કાણે દીઠા ’ એ લેાકેાકિત જ સાચી અને અનુભવપૂર્ણ છે. તેથી આ લાકે સુખની પ્રાપ્તિ કરવા જતાં નીતિ કે ધમને આડે આવવા દેતા જ નથી. ઇન્દ્રિયસુખ એ જ સવ`સ્વ છે. તે માટે માંસ, મદિરા કે વ્યભિચારનુ સેવન તેમને અમાન્ય નથી. તેમના સાધુઓ પણ સવ અનાચારને નિઃસ'કાચ સેવે છે. તેઓ ‘કાપાલિક' કહેવાય છે. આપણે તેમને અધેારી માવા' કહીએ છીએ.
જૈમિનિ ૨-૩૮
"
'
'
આજે આર્યાવતના સૌથી જૂના ગ્રંથ વેદ ગણાય છે. વેદકાળમાં યજ્ઞા બહુ જ પ્રચલિત હતા. વેદેામાં વધુ વાયેલા યજ્ઞ સંબંધી વિચારાને પાછળના ગ્રંથામાં દાર્શનિક અને વ્યવસ્થિત રૂપે મળતું ગયું. એ પ્રથામાં ‘ પૂર્વ સીમાંસા ' શિામણિ ગ્રંથ છે. તેમના રચયિતા જૈમિનિ ઋષિ છે, તેથી તેમના દનને જૈમિનીયદર્શીન કે મીમાંસક દન કહેવામાં આવે છે. વેઢે કે જે ઉપનિષદો કે બ્રાહ્મણપ્રથાની પૂના છે, તેમને જ આ દનના અનુયાયીઓ પ્રમાણ માને છે. તેથી તે લેાકેા પૂર્વમીમાંસક કહેવાય છે. યજ્ઞા દ્વારા દેવતાએને પ્રસન્ન કરીને સ્વ સુખ મેળવવું એમના મુખ્ય ધમ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org