________________
૧૪૫
પરિશિષ્ટ-૧ બનાવ્યું. ત્યારબાદ રાજાએ ધીમે ધીમે, તે ન જાણે તેમ, તેનું બધું ધન મંગાવી લીધું, અને અંતે એને વધ કરાવ્યો. રોહિણય–૨-૭૨
પરમઆહંત શ્રેણિક રાજાના રાજ્યમાં લેહખુર નામને એક અતિદુષ્ટ ચેર રહેતું હતું. તેને રૌહિણેય નામને સમાન ગુણવાળે એક પુત્ર હતું. મરતી વખતે પુત્રને શિખામણ આપતાં તેણે કહ્યું, “તું મહાવીરને ઉપદેશ કદી સાંભળીશ નહિ.” “હિણેયે પિતાની આજ્ઞા બરાબર પાળી. ચોરી કરવામાં તે પિતાથી સવાયે નીવડ્યો. એક વખતે રાજગૃહ જવાના પિતાના રસ્તામાં તેણે ભગવાનને ઉપદેશ આપતા જોયા. બીજે રસ્તો નહિ હોવાથી તે મૂંઝાયે; છેવટે કાનમાં આંગળીઓ બેસી ત્યાંથી દેડતાં દોડતાં ચાલ્યા જવાને કમ તેણે રાખ્યો. પરંતુ એક દિવસે ભગવાનના ઉપદેશસ્થાનની પાસેથી પસાર થતાં તેના પગમાં કાંટે વાગે. કાંટે કાઢવા કાનેથી હાથ હેઠે લઈ જતાં એટલે ઉપદેશ કાને પડ્યો કે “દેવોના પગ ભૂમિને અડતા નથી, તેમની આંખ મીંચાતી નથી, તેમની માળા કરમાતી નથી, તેમને પરસેવે થતું નથી અને તેમના શરીર ઉપર મેલ હેત નથી.” હવે એક વખત એવું બન્યું કે ચેરીના ત્રાસથી છૂટવા ખુદ રાજાના પુત્ર અભયકુમારે શહેરને ઘેરો ઘાલ્ય અને રૌહિણેય પકડાય. સદ્દભાગ્યે તેની પાસેથી ચોરીને મુદ્દો મળે નહિ, તેથી શ્રેણિક રાજાએ તેને છેડી મૂક્યો. પણ અભયકુમારના મનમાંથી તેના ચૅર તેવા વિશેની શંકા દૂર થઈ નહિ. તેથી અભયકુમારે તેને જ મે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org