________________
૧૧૦
ગશાસ્ત્ર
સંસારભાવના श्रोत्रियः श्वपंचः स्वामी पत्तिब्रह्मा कृमिश्च सः । संसारनाटये नटवत् संसारी हन्त ! चेष्टते ॥६५॥
આ સંસારરૂપી રંગભૂમિ ઉપર પ્રાણી નટની માફક (કઈ વાર વેદોને પારગામી) શ્રોત્રિય બ્રાહ્મણ (તે કઈ વાર) ચંડાળ, (કેઈવાર) શેઠ (તે કોઈ વાર)નોકર, (કેઈવાર પ્રજા પતિ) બ્રહ્મા (તે કઈ વાર ક્ષુદ્ર) કીડારૂપે ચેષ્ટા-પ્રવૃત્તિ કરે છે.
न याति कतमां योनि कतमां वा न मुञ्चति ।
संसारी कर्मसम्बन्धादवक्रयकुटीमिव ॥६६॥ ' સંસારી જીવ કર્મ વશાત્ ભાડાની કોટડીની માફક કઈ
નિમાં નથી જતે અને કઈ યોનિમાંથી નથી નીકળતે? અર્થાત્ કર્માનુસાર ગમે તે શરીરમાંથી નીકળી ગમે તે શરીર ધારણ કરે છે. (૬૬)
समस्तलोकाकाशेऽपि नानारूपैः स्वकर्मतः । वालाग्रमपि तम्नास्ति यन्न स्पृष्टं शरीरिभिः ॥६७।।
સમસ્ત કાકાશમાં વાળની અણી જેટલું પણ કઈ સ્થાન એવું નથી કે જેને સ્પર્શ જીવે કર્મવશ થઈને વિવિધ રૂપે ન કર્યો હોય. (૬૭)
એકત્વભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । कर्माण्यनुभवत्येकः प्रचितानि भवान्तरे ॥६८॥
જીવ એકલે જ ઉત્પન્ન થાય છે અને એક જ (શરીર) છોડી જાય છે તથા (આ જન્મ તેમ જ) ગત
Jain Education International
For Private & Personal Use Only
FO! '
www.jainelibrary.org