________________
અતુ પ્રકાશ
शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तुघातकेनाशुभं पुनः ॥७७ ।। અશુભ પ્રવૃત્તિ વિનાના શરીર દ્વારા પ્રાણી શુભ ક સંચિત કરે છે અને હિંસક તથા પાપકારી પ્રવૃત્તિવાળા શરીર દ્વારા તે અશુભ કમ કમાય છે. (૭૭)
૧૩
कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्व मार्तरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥ કષાય, વિષય, ચેાગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આ અને રૌદ્ર ધ્યાન—એ બધાં અશુભ કર્મના હેતુઓ છે.
સવરભાવના
सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः ।
*
स पुनर्भिद्यते द्वेधा द्रव्यभावविभेदतः ॥७९॥ ઉપર્યુક્ત અધા આસવાના નિરોધ ‘સવર’ કહેવાય છે. તેના દ્રવ્યસવર અને ભાવસ'વર એમ બે ભેદ છે. (૭૯) यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः । भवहेतु क्रियात्यागः स पुनर्भावसंवरः ||८०||
કમ પુગળના આગમનનેા રોધ તે ‘દ્રવ્યસંવર' અને સંસારના કારણભૂત ક્રિયાને ત્યાગ તે ‘ ભાવસંવર, ' (૮૦) येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिभिः ॥८१॥ જે જે ઉપાય દ્વારા જે જે આસ્રવ રોકી શકાય, તે તે આસવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુષોએ તે તે ઉપાય ચેાજવા જોઈએ. (૮૧)
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org