________________
ચતુર્થ પ્રકાશ
૧૧૫ ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् ।
कर्मणां फलवत्पाको यदुपायात् स्वतोऽपि हि ॥८७॥ - સાધુ પુરુષોની (તપ આદિ ઉપાય દ્વારા થતી) નિર્જરા તે “સકામ નિજા” અને બીજાં પ્રમાદી પ્રાણીઓની (ઉદયાધીન થતી) નિજર તે “અકામ નિજ', કારણ કે કર્મોને વિપાક–નિજરા પણ ફળના પાકની માફક ઉપાયે વડે અને સ્વાભાવિક રીતે થાય છે. (૮૭)
सदोषमपि दीप्तेन सुवर्ण वहिना यथा । तपोऽमिना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥८८॥
જેવી રીતે અશુદ્ધ સુવર્ણ પ્રજ્વલિત અગ્નિ દ્વારા તપાવવામાં આવે તે શુદ્ધ થાય છે, તેવી રીતે તારૂપી અગ્નિ દ્વારા તપાવવામાં આવતે (અશુદ્ધ) આત્મા શુદ્ધ બને છે. (૮૮)
ગરાનનો જો સંસેવળ તથા - रसत्यागस्तनुक्लेशो लीनतेति बहिस्तपः ॥८९॥
(કમ પ્રાપ્ત તપ બે પ્રકારનું છેઃ (૧) આત્યંતર તપ અને (૨) બાહ્ય તપ.) બાહ્ય તપ છ પ્રકારનું છેઃ (૧) અનશન–ઉપવાસ. (૨) ઔદર્યઊણું અ૫ ખાવું તે. () વૃત્તિ સંક્ષેપ–જે ઘરોમાં ભિક્ષા મળતી હોય તેમની | મર્યાદા કરવી છે, જેમ કે બે ઘરમાંથી જ કે
અર્ધા ગામમાંથી જ ભિક્ષા લેવી. (આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અભિગ્રહને સમાવેશ થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org