________________
યોગશાસ (સંયમરૂપી ધનથી) લૂંટી લે છે, કામાગ્નિ બન્યા કરે છે અને સ્ત્રીરૂપી પારધીઓ (સંસારમાં) રુપી-બધી રાખે છે. (૧૧૧)
तृप्तो न पुत्रैः सगरः कुचिकर्णों न गोधनैः। न धान्यस्तिलकश्रेष्ठी न नन्दः कनकोत्करैः ॥११२॥
સગર રાજાને સાઠ હજાર પુત્રથી, કુચિકને ગાયોનાં અનેક ધણ–ટેળાથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સુવર્ણના ઢગલાઓથી તૃપ્તિ ન થઈ. (૧૧૨)
तपाश्रुतपरीवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहग्रस्तास्त्यजेयुयोगिनोऽपि हि ॥११३॥
પરિગ્રહરૂપી પ્રહથી ગળાયેલા યોગીઓ પણ તય અને જ્ઞાનના પરિવારવાળી, સંતોષરૂપી સામ્રાજ્યની સંપત્તિને ત્યાગ કરે છે, નાશ કરે છે. (૧૧૩)
असन्तोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः । जन्तोः सन्तोषभाजो यदभयस्येव जायते ॥११४॥
સંતોષી માણસને અભયકુમારની માફક (સંતોષરૂપી સામ્રાજ્યનું) જે સુખ સાંપડે છે તે અસંતોષી (દેવા. ધિદેવ) શકને કે (રાજાધિરાજ) ચકવર્તીને પણ નથી મળતું. (૧૧)
सन्निधौ निधयस्तस्य कामगव्यनुगामिनी। अमराः किङ्करायन्ते सन्तोषा यस्य भूषणम् ॥११५|| જેનું સંતેષ આભૂષણ છે અર્થાત જે પરમ સંતોષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org