________________
૯૭
થતુર્થ પ્રકાશ અને અનંત ભવ સુધી આત્માને બાંધી રાખનાર “અનંતાનુબંધક કષાય જિંદગી પર્યત ટકી રહે છે. (૭)
वीतरांगयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः । ते देवत्वमनुष्यत्वतियक्त्वनरकप्रदाः ॥८॥
તે સંજવલનાદિ કષાય (અનુક્રમે) વીતરાગભાવના, સાધુપણાના, શ્રાવકપણાના અને સમ્યગદષ્ટિપણાના વિનાશક છે તથા (અનુક્રમે) દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિને પ્રાપ્ત કરાવે છે. (૮)
કોધજય तत्रोपतापकः क्रोधः क्रोधो वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥ ९ ॥ उत्पधमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ १० ॥
કેાધ (શરીર તથા મનને) સંતાપ (પદા) કરનાર છે, વેરનું કારણ છે, દુર્ગતિને માર્ગ છે તથા શાંતિરૂપી સુખને રેકનાર આગળ છે. (વળી) ઉત્પન્ન થતાં જ અગ્નિની માફક પ્રથમ તે તે પિતાના આશ્રયને જ બાળી નાખે છે અને પછીથી તે બીજાને બાળે છે અથવા નથી પણ બાળ. (૯-૧૦)
क्रोधवढेस्तदह्नाय शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमैकैव संयमारामसारणिः ॥ ११ ॥
તેથી ક્રોધરૂપી અગ્નિને જલદી શાંત કરવા માટે સંયમરૂપી બગીચાને પલ્લવિત કરનાર ઝરા સમી ક્ષમાને આશ્રય લેવું જોઈએ. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org