________________
તીય પ્રકાશ
"दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे ।। नक्तं तु तद्विजानीयान्न नक्तं निशि भोजनम्" ॥५७।।
સૂર્ય (ઋગ, યજુર્ અને સામવેદરૂપી) વેદત્રયીના તેજવાળે છે એમ વેદોને જાણનારાઓ કહે છે, તેથી તેનાં કિરણોથી પવિત્ર કરાયેલ હોય એવું જ શુભ કામ કરવું.
(તેથી) રાત્રિવેળાએ આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા, દાન અને ખાસ કરીને રાત્રિભોજનને નિષેધ કરેલ છે.
“નક્ત” એટલે રાત્રિભેજન એમ નહિ, પણ સૂર્ય મંદ થયે હેય તેવા દિવસના આઠમા ભાગમાં કરાયેલું ભજન તે “નક્ત” સમજવું.” (૫૫–૫૬-૫૭) હજુ સુધી મેળવી શકાયાં નથી. છતાં તે જ આશયને પિષક આધારે અહીં આપવામાં આવે છે – 'नत्वा सूर्य परं धाम ऋग्यजुःसामरूपिणम्'
(આનંદાશ્રમ પ્રકાશિત) સૌર પુ. અ. ૧-૧૩ 'स्नानं दानं जपो होमः सूर्यपर्वणि यत्कृतम् । तत्सवं कोटिगुणितं सूर्यकोटिप्रभावतः ॥
સ્કંદ પુ. ખંડ છે, અ. ૧૭–૪ ર પાણી ઝવ વિદ્વાન બ્રાન્નીયાજ ન રાત્રિ તથા 'सायं प्रातस्तु भुञ्जीत न तु भूमौ कदाचन' ।
મહાભા. અનુ. પર્વ. અધ્યા. ૦૪–૯૩, ૯૪ યતિઓના ભજન સમયનો વિચાર કરતાં નિર્ણય સાગર પ્રકાશિત મનું તેમ જ યાજ્ઞવક્ય સ્મૃતિઓમાં નીચે પ્રમાણે છે:
“નવાં વર્ષ સમાવિ રહિત રાઃ નકતપ્રદેશ (ટીકા)
મનુ સ્મૃ. અ. ૬-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org