________________
ચાગશાસ
૭૪
(૧) ઇવરાત્તાગમ—થોડા વખત માટે ભાડે રાખેલી સ્ત્રી– વેશ્યા સાથેનું મૈથુનસેવન.
(૨) અનાત્તાગમ—વેશ્યા અથવા જેના પતિ પરદેશ ગયે હાય તેવી સ્ત્રી અથવા કેાઈ અનાથ સ્ત્રી અથવા કોઈ પુરુષના કબજામાં ન હેાય એવી સ્ત્રી સાથે ગમન કરવું તે.
(૩) અન્યવિવાહન—પેાતાની સતતિ ઉપરાંત બીજાની સંતતિનાં લગ્ન કરાવવાં તે.
(૪) મદનઅત્યાગ્રહ—અન્ય સાંસારિક કજ્યેાના ભેાગે સ્ત્રી સાથે વિવિધ પ્રકારે વારવાર મૈથુનસેવન કર્યાં કરવું તે.
(૫) અન ગક્રીડા-અસ્વાભાવિક રીતે સૃષ્ટિવિરુદ્ધ કામસેવન કરવું અથવા અન્ય સ્ત્રી, પુરુષ કે નપુંસક સાથે વિકારવધ ક ચેષ્ટાઓ કરવી તે. (૯૩) અપરિગ્રહતના અતિચાર धनधान्यस्य कुप्यस्य गवादेः क्षेत्रवास्तुनः । हिरण्यम्नश्च संख्यातिक्रमोऽत्र परिग्रहे ॥ ९४ ॥ (૧) ધનધાન્યસંખ્યાતિક્રમ-—ધનધાન્યની જે મર્યાદા કરી. હાય તેનું ઉલ્લંઘન કરવું તે.
(૨) મુખ્યસંખ્યાતિક્રમ—સેાના-ચાંદીની વસ્તુઓ સિવાયની બધી ઘરવખરીની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. (૩) ગવાદિસ`ખ્યાતિક્રમ—ગાય, ભેંસ, બળદ, ઘેાડા વગેરે ચાપગાં; હુંસ, બતક, માર, પાપટ વગેરે એ પગાં પ્રાણીઓની તથા નાકર-ચાકરોની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org