________________
૭૨
વ્રતાના અતિચારાનું વર્ણન व्रतानि सातिचाराणि सुकृताय भवन्ति न | अतिचारास्ततो हेयाः पञ्च पञ्च व्रते व्रते ॥८९॥
યોગશાસ
અતિચારવાળાં–દેષ કે સ્ખલનવાળાં–વ્રતા શુભ લાભ આપતાં નથી, તેથી દરેક વ્રતનાં જે પાંચ પાંચ અતિચારો છે, તેમને ત્યાગ કરવા. (૮૯) અહિંસાત્રતના અતિચાર क्रोधाद्बन्ध भ्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारोऽनादिरोधश्वा हिंसायां परिकीर्तिताः ॥९०॥
(૧) ક્રોધપૂર્ણાંક કોઈ પણ પ્રાણીને ખાંધવું, (૨) તેના અવયવેા છેઢવા, (૩) તેના ઉપર ગા ઉપરાંત ભાર લાદવા, (૪) તેને (પરાણા, ચાબખા વગેરે વડે) મારવું તથા (૫) તેના ખાનપાનને અટકાવવું—આ પાંચ અતિચાર। અહિંસાવ્રતના કહેવાય છે. (૯૦)
સત્યવ્રતના અતિચારે
मिथ्योपदेशः सहसाऽभ्याख्यानं गुह्यभाषणम् । विश्वस्तमन्त्रभेदश्च कूटलेखश्च सूते ॥ ९९ ॥
(૧) મિથ્યેાપદેશ—પારકાને પીડા થાય એવું બેલવું અથવા જેવું હાય તેવું ન કહેવું અથવા ભળતું જ સમજાવવું એ.
(૨) સહસાભ્યાખ્યાન- વગર વિચાયે કાઈના ઉપર ઢાષારાપણુ કરવું તે. (૩) ગુહ્યભાષણ—રાષ્ટ્રહિત કે સમાજહિતની પ્રકાશિત ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org