________________
યોગશાસ્ત્ર (૪) શબ્દાનુપાતુ–મર્યાદા બહારના કેઈને નજીક બેલા
વવા માટે સાવધાન કરવા ખાંસી, ઠસકું આદિ
શબ્દ કરવા તે. (૫) રૂપાનુપાત-નકકી કરેલ હદ બહારના કેઈને નજીક
આવવાની સૂચના કરવા કાંઈ પણ શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ આદિ બતાવવી તે. (૧૬)
પિષધવ્રતના અતિચારે उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पोषधे ॥११७॥
પિષધવ્રતના પાંચ અતિચારો— (૧) અનવેક્ષિત અપ્રમાજિંતઉત્સર્ગ-જીવજતુ છે કે નહિ
એ આંખે જોયા વિનાના અને રજોહરણાદિ કમળ સાધન દ્વારા સાફ કરાયા વિનાના સ્થાને
મળ, મૂત્ર વગેરેને ત્યાગવાં તે. (૨) અનવેક્ષિતઅપ્રમાર્જિતદાન–એ જ પ્રમાણે જોયા
અને સાફ કરાયા વિનાની બાજઠ, લાકડી વગેરે
ચી લેવા-મૂકવી તે. (૩) અનવેક્ષિતઅપ્રમાજિતસંસ્તાર—એ જ રીતે જોયા કે
સાફ કરાયા વિનાનું બિછાનું પાથરવું કે આસન
નાખવું તે. (૪) અનાદર–પષધમાં ઉત્સાહ વિના પ્રવૃત્તિ કરવી તે. (૫) ઋત્યનુપસ્થાપન–એકાગ્રતાનો અભાવ, એટલે કે
પિષત્રિત લીધું છે કે નહિ, કરવું કે નહિ, ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org